કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં રહેતાં મૂળ બિહારના છાત્ર ચંદન દિનેશપ્રસાદ શાહ (ઉ.વ.23)ના હાથમાંથી રૂૂા.36 હજારનો મોબાઈલની ચિલઝડપ કરનાર કિશોર સહિત બે આરોપીને આજી ડેમ…
View More કોઠારિયા સોલવન્ટ પાસે છાત્રના મોબાઇલની ચીલઝડપ કરનાર રીઢો તસ્કર અને સગીર પકડાયાખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયો
એલસીબી ઝોન-2ની ટીમે બે મહિનાથી નાસતા ફરતા શખ્સને ઘરેથી જ પકડી લીધો રાજકોટ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પલેક્ષમા રહેતા અને ખાદ્ય તેલનો વેપાર…
View More ખોટું નામ ધારણ કરી તેલના 11 ડબ્બાની ઠગાઇ કરનાર ઝડપાયોયુવાને દારૂના રૂપિયા નહીં આપતા નશેડીએ માર માર્યો; મારની બીકે સગીર પણ ઘરેથી ભાગી ગયો
શહેરમાં માધાપર ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં યુવાન પાસે ત્રણ શખ્સોએ દારૂ પીવા માટે 50 રૂપિયા માંગ્યા હતાં. યુવાને રૂપિયા નહીં આપતાં ત્રણેય શખ્સોએ યુવકને ધોકા…
View More યુવાને દારૂના રૂપિયા નહીં આપતા નશેડીએ માર માર્યો; મારની બીકે સગીર પણ ઘરેથી ભાગી ગયોમાયાણીનગર કવાર્ટરમાં માનસિક અસ્થિર મહિલાએ જાત જલાવી
ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાઈ શહેરના મવડી વિસ્તારમાં આવેલા માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતી માનસિક અસ્થિર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતાં તેને ગંભીર હાલતમાં…
View More માયાણીનગર કવાર્ટરમાં માનસિક અસ્થિર મહિલાએ જાત જલાવીભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો
ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી…
View More ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયોપાલિકા-પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે ?
નવી મતદાર યાદી મુજબ ચૂંટણી યોજાય તો વહીવટદાર શાસન આવશે જૂની મતદાર યાદી મુજબ સમયસર ચૂંટણી યોજવાનો વિકલ્પ ખુલ્લો; ચૂંટણી પંચના વલણ તરફ મીટ ભારતના…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી સમયસર કે પાછી ઠેલાશે ?RTO દ્વારા GJ-03-PN સીરિઝના ગોલ્ડ-સિલ્વર નંબરનું 10 મીથી ઇ-ઓકશન
15 મીથી બિડિંગ પ્રક્રિયા અને 17 મીએ ઇ-ઓકશનનું પરિણામ જાહેર થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે,…
View More RTO દ્વારા GJ-03-PN સીરિઝના ગોલ્ડ-સિલ્વર નંબરનું 10 મીથી ઇ-ઓકશનઓખા-ભાવનગર એકસપ્રેસ કાલથી બે દિવસ દ્વારકા સ્ટેશનથી ઉપડશે
રેલવે ફાટકના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંંગનાં કાર્ય માટે ટ્રેનોને બ્લોક કરાયેલ રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ…
View More ઓખા-ભાવનગર એકસપ્રેસ કાલથી બે દિવસ દ્વારકા સ્ટેશનથી ઉપડશેગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુ
બિમારીની ચિંતામાં આત્મઘાતી પગલુ ભર્યાનું અનુમાન ; પરિવાર શોકમગ્ન શહેરની ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ગઈકાલે સાંજે પોતાના…
View More ગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુબાબરિયા કોલોનીના યુવાનનો જંતુનાશક પાઉડર પી આપઘાતનો પ્રયાસ
આજી ડેમ ચોકડી પાસે લોહીની ઉલ્ટી થતાં શ્રમિક યુવાનનું મોત શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા બાબરીયા કોલોનીમાં રહેતાં યુવાને જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક જંતુનાશક…
View More બાબરિયા કોલોનીના યુવાનનો જંતુનાશક પાઉડર પી આપઘાતનો પ્રયાસ