Site icon Gujarat Mirror

રાજકોટ કલેકટર કચેરીમાં 35 મહેસૂલી કારકુનોની નિમણૂક

પસંદગી પામેલ ઉમેદવારોને જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ સોંપાઇ, પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર એડહોક નિમણૂક

રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા મહેસૂલી વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી પામેલ ઉમેદવારોને મહેસૂલી કારકુન, વર્ગ-3 તરીકે નિમણૂંક આપવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક-212/2023-24 (ગૃપ-એ અને ગૃપ-બી) હેઠળ લેવાયેલ મુખ્ય પરીક્ષાના આખરી પરિણામના આધારે રાજકોટ જિલ્લાને કુલ 37 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી હતી. આ પૈકી કુલ 35 ઉમેદવારોએ કચેરી ખાતે હાજર રિપોર્ટ અને જરૂૂરી બાહેંધરી રજૂ કરી હતી.

35 ઉમેદવારોને વિવિધ કચેરીઓમાં ફાળવવામાં આવ્યા છે: વંદના ભાવેશભાઈ જોબનપુત્રા – મતદાર નોંધણી અધિકારી, રાજકોટ શહેર (દક્ષિણ) જુહી ચિરાગભાઈ માણેક – મેજીસ્ટ્રીયલ શાખા, કલેકટર કચેરી, રાજકોટવૈશાલી કેશવભાઈ સેંજલીયા – મામલતદાર કચેરી, ધોરાજી 8યાજ્ઞિક લાલજીભાઈ સભાયા – ખાસ શાખા, કલેકટર કચેરી, રાજકોટ કિરણબેન દેવરાજભાઈ નાંગળ – પ્રાંત કચેરી, રાજકોટ શહેર-પરમ નિલેશભાઈ રાવલ – મામલતદાર કચેરી, લોધીકા દર્શિત ગોપાલભાઈ ઉધાડ – પ્રાંત કચેરી, ધોરાજી 12અંકિતકુમાર અરવિંદભાઈ કુકડીયા – મામલતદાર કચેરી, જસદણ 13 અતુલ પ્રવિણભાઈ વાઘેલા – મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા રવિ પ્રવિણભાઈ આલ – ના.કા.ઈ.ની કચેરી, પડધરીસમીપકુમાર યજ્ઞેશભાઈ વૈદ્ય – રેકર્ડ શાખા, કલેકટર કચેરી, રાજકોટ મૌલિક નરેશભાઈ માંગરોળીયા – મામલતદાર કચેરી, જેતપુર (ગ્રામ્ય) પ્રિતકુમાર શાંતિલાલ કુંડારીયા – મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા કલ્પરાજસિંહ દિગ્વિજયસિંહ ચુડાસમા – પ્રાંત કચેરી, રાજકોટ શહેર-2 નમ્રતાબેન જયંતિલાલ ગાંભવા – પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય ઉત્તમ રાજેશભાઈ પેઢડીયા – મામલતદાર કચેરી, પડધરીરોશની કૈલાસભાઈ ગોડલીયા – મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ) પુષ્પરાજસિંહ અજયસિંહ રાણા – જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ શિવાની રાજેશભાઈ મહેતા – લેન્ડ ગ્રેબીંગ સેલ, કલેકટર કચેરી, રાજકોટ ખુશાલીબા દિલુભા સોલંકી – મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ) મિતેષભાઈ રાજુભાઈ શેખ – મહેકમ શાખા, કલેકટર કચેરી, રાજકોટ મિલન ભરતભાઈ ગોંડલીયા – મામલતદાર કચેરી, કોટડાસાંગાણી જીતેન ધીરૂૂભાઈ ચાવડીયા – પ્રાંત કચેરી, ગોંડલ અપેક્ષાબા મનહરસિંહ જાડેજા – જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ નિરાલીબા મહેન્દ્રસિંહ ગોહિલ – મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ) 30 ગૌરવ મનસુખભાઈ જોગાણી – મામલતદાર કચેરી, વિંછીયાસત્યપાલ જેસીગભાઈ સોનારા – મામલતદાર કચેરી, કોટડાસાંગાણી 32 પ્રતિક રમેશભાઈ વૈશ્નાણી – ચૂંટણી શાખા, કલેકટર કચેરી, રાજકોટ કિનલ અશ્વિનભાઈ સાંગાણી – મામલતદાર કચેરી, રાજકોટ શહેર દક્ષિણ 34 આઝાદ હિતેન્દ્રભાઈ કટ્ટા – મામલતદાર કચેરી, ગોંડલ (ગ્રામ્ય) ધ્રુવ રમેશભાઈ હિરપરા – મામલતદાર કચેરી, જેતપુર (ગ્રામ્ય) જુનેઝ માહમદ વકાલીયા – ના.કા.ઈ.ની કચેરી, કોટડાસાંગાણી મનાલીબેન ભીખાભાઈ બોપલીયા રાજકોટ શહેર (પૂર્વ) અને જિલ્લા પુરવઠા કચેરી પ્રદિપ કાંતિલાલ પરમાર – મામલતદાર કચેરી, જામકંડોરણા પરીક્ષિત પ્રવિણભાઈ રાઠોડ – મામલતદાર કચેરી, ઉપલેટા

Exit mobile version