ગુજરાત

કંકણાકૃતિ સૂર્યગ્રહણનો આવતી કાલે અદ્ભુત અવકાશી નજારો

Published

on

ગ્રહણની અવધિ 6 કલાક 4 મિનિટ રહેશે: ભારતમાં ગ્રહણ દેખાશે નહીં

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવા2 તા. 2 જી ઓકટોબ2ે કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજા2ો જોવા મળશે. ભા2તમાં સૂર્યગ્રહણ દેખાશે નહિ. વિશ્વભ2માં 2ોમાંચકા2ી ખગોળીય ઘટના નિહાળવા લાખો-ક2ોડો લોકો ઈન્તજા2 ક2ી 2હ્યા છે. આ ગ્રહણ પેસિફીક, દક્ષ્ાિણ અમેિ2કાની દક્ષ્ાિણ બાજુ, દક્ષ્ાિણ ચીલી, આર્જેન્ટીના, એન્ટાર્કટિકામાં જોવા મળવાનું છે.ભા2ત જન વિજ્ઞાન જાથા દેશભ2માં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. સૂર્યગ્રહણ ન2ી આંખે જોવું અતિ જોખમી છે. ગ્રહણની અવધિ 06 કલાક 04 મિનિટની છે.


સંવત 2080 ભાપદ કૃષ્ણપક્ષ્ા અમાસને બુધવા2 તા. 2 જી ઓકટોબ2, 2024 ક્ધયા 2ાશિ હસ્ત નક્ષ્ાત્રમાં થનારૂં કંકણાકૃતિ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બનવાની છે. આ ગ્રહણ ભા2તમાં દેખાશે નહિ. આ ગ્રહણનો અભુત નજા2ો ખંડગ્રાસમાં પેસિફિક અને દક્ષ્ાિણ અમેિ2કાના દક્ષ્ાિણ ભાગમાં જોવા મળશે જયા2ે દક્ષ્ાિણ ચીલી, દક્ષ્ાિણ આર્જેન્ટીનામાં કંકણાકૃતિ સ્વરૂપે જોવા મળશે. હેંગા2ોઆ, ઈસ્ટ2 આઈસલેન્ડ ચિલીમાં, દક્ષ્ાિણ પેસિફીક મહાસાગ2, એન્ટાર્કટિકા સર્કલ, ઉત્ત2 પેસિફિક મહાસાગ2, સ્કોટિયા સમુ, વેડલ સમુ, 2ોને આઈસ સેલ્ફ, એમૂન્ડસેન સમુમાં જોવા મળશે.


ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ભા2તીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : 21 કલાક 12 મિનિટ પ9 સેક્ધડ, ગ્રહણ સંમિલન : 22 કલાક 20 મિનિટ 38 સેક્ધડ, ગ્રહણ મધ્ય 24 કલાક 1પ મિનિટ 04 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : 26 કલાક 09 મિનિટ 1પ સેક્ધડ, ગ્રહણ મોક્ષ્ા : 27 કલાક 17 મિનિટ, ગ્રહણનું ગ્રાસમાન : 0.933, સંપૂર્ણ ગ્રહણ કાળ : 06 કલાક 04 મિનિટનો 2હેશે. ગ્રહણની સ્થિ2તા : 03 કલાક 48 મિનિટ 41 સેક્ધડ. આ ગ્રહણ દક્ષ્ાિણ શ2ીય છે. કંકણાકૃતિ ગ્રહણ 7 મિનિટ 2પ સેક્ધડ છે.


વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપ2 દ2 મિનિટે સા2ી-ખ2ાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પિ2સ્થિતિ, પ્રાકૃતિક – કુદ2તી નિયમો અનુસા2 બને જ છે તેને કોઈ અટકાવી શક્તું નથી કે 2ોકી શક્તું નથી.


મંદિ2-દેવસ્થાન બંધ 2ાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, 2ાંધેલું અનાજ, પથા2ીનો ત્યાગ ક2વો વિગે2ે વર્ષો પૂર્વે બોગસ કહાની-કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચં-મંગળ ઉપ2 પગ મુકી દીધો છે છતાં પણ ભા2તમાં માનસિક નબળા લોકો ચં-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહે2ી છિન્ન મનોવૃત્તિના દર્શન ક2ાવી તેના મંત્ર-જાપ ક2ી નંગની વીંટી પહે2ી મુર્ખામીનું પ્રદર્શન ક2ે છે. જેનાથી જાથા દુ:ખી છે. જાથાની વિચા2ધા2ા સાથે સંમત તથા માહિતી માટે મો. 982પ2 16689 ઉપ2 સંપર્ક ક2વા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version