ક્રાઇમ

વામ્બે આવાસમાં વૃદ્ધાના સોનાના બુટિયા આંચકી પડોશી યુવાન ફરાર

Published

on


જામનગર માં એક દંપતિ ઉપર તેની પડોસ માં રહેતા શખ્સે લોખંડ નાં પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘર પાસે છોકરાઓ ને રમવા ની ના પડતાં સમજાવવા ગયેલા દંપતી ઉપર હુમલો કરી દેવાયો હતો.જામનગરના ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી શેરી નંબર 5 ની સામે રહેતા જયેશભાઈ કાંતિલાલ ગોપીયાણી ( 46) નો પુત્ર પોતા મિત્ર સાથે ઘર નજીક રમતો હતો.


જ્યાં જશાભાઇ ભારવાડીયા ની ઓફીસ હોવા થી તેમણે છોકરાઓ ને અહીં દેકારો નહીં કરવા અને દૂર રમવા જવા જણાવ્યું હતું.આ સમયે જયેશભાઈ અને તેમના પત્ની જસાભાઈ ને સમજાવા જતા ઉસકેરાયેલા જેસાભાઈ એ લોખંડ ના પાઇપ પડે દંપતિ ઉપર હુમલો કરી જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી . આ અંગે જયેશભાઈ ગોપીયાણી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. આથીપોલીસ સબ ઇન્સ્પેક્ટર એન પી જોશી એ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version