આંતરરાષ્ટ્રીય

કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડ્સની મસ્તીભરી ઝલક

Published

on

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી દરમ્યાન અમુક એવી તસવીરો પણ ઝડપાઇ જાય છે કે જેમાં કોમેડી જોવા મળે છે. આવી જ ફનીએસ્ટ કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડ્સ-2024ની એક ઝલકમાં ખિસકોલી, એક વર્ડ સ્માઇલી દેડકા, સિંહણ, દરિયાઇ ઘોડા વગેરે પ્રાણીઓ નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version