આંતરરાષ્ટ્રીય
‘ટૂર ડી ફ્રાન્સ’ સ્પર્ધાની તસવીરી ઝલક
વિશ્ર્વમાં યોજાતી અલગ અલગ ટૂરનું આગવું આકર્ષણ હોય છે. આવી જ ભવ્ય સાઇકલ રેસ એટલે ‘ટૂર ડી ફ્રાન્સ’ આ ટૂરના તસવીરી નજારામાં સ્ટેજ-2 દરમિયાન પેલોટોન રોકા ડી રિઓલો પાસેથી પસાર થતો સ્પર્ધક, સ્ટેજ-17 બાદ યુએઈની ટીમ પીળી જર્સી પહેરીને પોડિયમ પર ઉજવણી કરતી જોવા મળે છે. સ્ટેજ-21 બાદ અસ્તાના કઝાકસ્તાન ટીમના માર્ક કેવેન્ડિશ બાળકો સાથે મસ્તી કરતા નજરે પડે છે. અન્ય તસવીરોમાં અલગ અળગ સ્ટેજ પર રાઈડર્સ, દર્શકો, સ્વાગતના દ્રશ્યો નજરે પડે છે.