Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » national » the logo of operation sindoor was created by two jawans
રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો

22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેના…

Bhumika

May 28, 202510:36 am No Comments indiaindia newsindian armyjawansOperation SindoorOperation Sindoor logo

22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.

તેના થોડા સમય પછી, ભારતીય સેનાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર સાથે એક હૃદયસ્પર્શી સંદેશ પ્રકાશિત થયો, જે હવે ઓપરેશન સિંદૂર તરીકે ઓળખાય છે. ઓપરેશન સિંદૂરને સમર્પિત ભારતીય સેના મેગેઝિન બાતચીતના નવીનતમ સંસ્કરણ અનુસાર, આ નિર્ણાયક લશ્કરી કાર્યવાહીનો લોગો લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિન્દર સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

સેનાએ આ મેગેઝિનના તેના ખાસ અંકમાં લોગો સાથે બે સૈનિકોના ચિત્રો શેર કર્યા છે. આ 17 પાનાના મેગેઝિનના શરૂૂઆતના ભાગમાં ટોચ પર ભારતીય સેનાનું ચિહ્ન છે અને આખા પાના પર પઓપરેશન સિંદૂરથનો લોગો છે. આ લોગોમાં સિંદૂરની વાટકીથી બહાદુરી અને સ્ત્રી ગૌરવની વાત વ્યકત કરાઇ છે.

સંબંધિત લેખો

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયા

By Bhumika May 30, 2026
#ट्रेंडिंग हैशटैग:indiaindia newsindian armyjawansOperation SindoorOperation Sindoor logo

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: વિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદ
Next Next post: DSPએ ફોન કાપી નાખતાં સાંસદ મનસુખ વસાવાની કમાન છટકી
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version