જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 માપવામાં આવી…
View More જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટworld
પાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલ
એફઆઇએચ યુથ હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું ઓમાનમાં અહીં ભારતની સબ જુનિયર મેન્સ હોકી ટીમે આજે પાકિસ્તાનને 3-1થી કચડીને એફઆઈએચ યુથ હોકી-ફાઈવ્ઝ એશિયન ચેમ્પિયનશિપમાં…
View More પાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલબહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારા
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે, આ પહેલી ઘટના છે જ્યાં અનેક ગલ્ફ રાષ્ટ્રોએ સીધા લશ્કરી હુમલા શરૂૂ કર્યા છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ,…
View More બહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારાહૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવ
યમનથી સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, જેમાં જીઝાન ઔદ્યોગિક શહેરની એક મુખ્ય સુવિધા અને અરામકો સાથે જોડાયેલ તેલ સુવિધાને નિશાન…
View More હૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવબળજબરીથી મજૂરીની તપાસ વચ્ચે અમેરિકાની ભારત પર 10 ટકા ટેરિફ
ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે ભારત સહિત 60 અર્થતંત્રોમાંથી આયાત પર 10 ટકા અને 12.5 ટકાના નવા ટેરિફ લાદ્યા, કહ્યું કે આ પગલાનો હેતુ વેપાર ભાગીદારોને બળજબરીથી…
View More બળજબરીથી મજૂરીની તપાસ વચ્ચે અમેરિકાની ભારત પર 10 ટકા ટેરિફલંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસો
વિશ્વભરમાં રાજવી પરિવારોનો ગ્લેમર અને વૈભવ ઘણીવાર લોકોને મોહિત કરે છે, છતાં પડદા પાછળની વાસ્તવિકતા આઘાતજનક અને દુ:ખદ હોઈ શકે છે. સાઉદી રાજવી પરિવાર સાથે…
View More લંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસોએન્ટાર્કટિકાના બરફના સેંકડો મીટર નીચેથી મળ્યું માછલીઓનું શહેર
60 મિલિયન માછલીઓના માળા છૂપાયેલી ઇકોસિસ્ટમને ઉજાગર કરશે, ડો. ઓટૂન પર્સરની ટીમને સફળતા એન્ટાર્કટિક બરફના સેંકડો મીટર નીચે છુપાયેલું ગ્રહના સૌથી અસાધારણ વન્યજીવન શહેર મળી…
View More એન્ટાર્કટિકાના બરફના સેંકડો મીટર નીચેથી મળ્યું માછલીઓનું શહેરહું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચી
દિલ્હીમાં કોક્રોચ પાર્ટીના આંદોલનની આગ હવે દેશના સીમાડા વટાવી ગઇ છે. મંગળવારે ન્યુયોર્કમાં દેખાવો યોજાયા હતા એ પછી લંડનમાં પણ આવા જ એકતા પ્રદર્શનો યોજાઈ…
View More હું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચીટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે ન્યુક્લિયર ડીલને આપી મંજૂરી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે 30 વર્ષના સિવિલ ન્યુક્લિયર કરારને મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ સાઉદી અરેબિયા પોતાના જ દેશમાં યુરેનિયમ…
View More ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે ન્યુક્લિયર ડીલને આપી મંજૂરીઅમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોત
અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારને મંગળવારે આ…
View More અમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોત