ગાઝામાં થતી હિંસાનો બદલો લેવા અલકાયદાની સૌથી ખતરનાક શાખાએ લિસ્ટ જાહેર કર્યું યુએસના અનેક નેતાઓ ઉપરાંત ઇજિપ્ત, જોર્ડન, આરબ દેશોના નેતાઓના પણ નામ વિશ્ર્વમાં માથુ…
View More ટ્રમ્પ સહિત અનેક દેશોના નેતાઓને મોતની ધમકીworld
કેન્યામાં ભારતીય પ્રવાસીઓની બસને અકસ્માત, પાંચનાં મોત
28 યાત્રિકો હતા, એમ્બેસી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કેન્યામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કેરળના પાંચ લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટના…
View More કેન્યામાં ભારતીય પ્રવાસીઓની બસને અકસ્માત, પાંચનાં મોતભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છે
અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડીને હાથકડી પહેરાવીને ભારત મોકલી દેવામાં આવ્યો એ ઘટનાએ સોશિયલ મીડિયા પર…
View More ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર: ટ્રમ્પ પ્રશાસન સત્તાના મદમાં અંધ બની ગયું છેઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર પાંચના મોત, અનેક ઘવાયા
શંકાસ્પદ વિદ્યાર્થીએ આપઘાત કર્યાની આશંકા ઑસ્ટ્રિયન શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. ઑસ્ટ્રિયન પોલીસે પુષ્ટિ આપી છે કે મંગળવારે…
View More ઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર પાંચના મોત, અનેક ઘવાયાઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યા
ગઇકાલે મોડી રાત્રે કેલિફોર્નિયા અને વ્હાઇટ હાઉસ વચ્ચેનો તણાવ વધુ તીવ્ર બન્યો કારણ કે ઇમિગ્રેશન ધરપકડો પરના હિંસક વિરોધ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ફેલાયા હતા. અહેવાલો…
View More ઇમિગ્રન્ટ્સની ધરપકડ મુદ્દે લોસ એન્જલસમાં ચોથા દિવસે હિંસક દેખાવો: ટ્રમ્પે 700 સૈનિકો ઉતાર્યાભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું
વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…
View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયુંવેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા
મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ. માત્ર 29…
View More વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદાઅમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને…
View More અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશેટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયા
કાકડી, ડુંગળી પછી ઈંડામાં સાલ્મોનેલાના નમુના મળી આવતાં હાહાકાર અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયાથી સંક્રમિત ઈંડા ખાધા પછી ડઝનેક લોકો બીમાર પડ્યા છે. અગાઉ, અમેરિકન સરકારે ઘણા…
View More ટોમેટો પછી ઈંડા: અમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ઝેરી બેકટેરિયાટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી
ડેવિડ બેસેન્ટે આક્ષેપ કર્યા પછી ઉગ્રતા મારામારીમાં ફેરવાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા તથા એક્સ (અગાઉ ટ્વિટર)ના મુખ્ય કાર્યકારી અધિકારી એલોન મસ્ક વચ્ચેનો વિવાદ…
View More ટ્રમ્પની હાજરીમાં તેના ટેકેદાર અને મસ્ક વચ્ચે ઝપાઝપી