થાઈલેન્ડમાં નવમા ધોરણમાં ભણતા એક માનસિક વિકૃત વિદ્યાર્થીએ શુક્રવારને “લોહિયાળ શુક્રવાર” માં ફેરવી દીધો. તેણે કુલ આઠ લોકોના જીવ લીધા. તેણે કોઈના પ્રત્યે દયા દાખવી…
View More પહેલાં દાદા-દાદી, પછી શાળામાં 6 છાત્રો શિક્ષકોને ઠાર કરતો સનકી વિદ્યાર્થીworld
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પ
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે જન્મજાત નાગરિકતાને વધુ પ્રતિબંધિત કરવા માગતા બે એકિઝકયુટીવ ઓર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.…
View More સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પટ્રમ્પે આયાતી પોલિસિલિકોન સોલાર પેનલ પર 15 ટકા ટેરિફ નાખી
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે જન્મજાત નાગરિકતાને વધુ પ્રતિબંધિત કરવા માગતા બે એકિઝકયુટીવ ઓર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.…
View More ટ્રમ્પે આયાતી પોલિસિલિકોન સોલાર પેનલ પર 15 ટકા ટેરિફ નાખીહૂથીઓનો બેવડો હુમલો: સાઉદી અરેબિયામાં ગોળીબાર કરતાં 11 નાગરિકો ઘાયલ, યમનના 58 સૈનિકોનો ખાતમો
યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઇકાલે સાઉદી અરેબિયા પર મોટો હુમલો કર્યો, જેમાં 11 નાગરિકો ઘાયલ થયા. ઘાયલોમાં ચાર વર્ષનો બાળક પણ સામેલ છે. સાઉદીની…
View More હૂથીઓનો બેવડો હુમલો: સાઉદી અરેબિયામાં ગોળીબાર કરતાં 11 નાગરિકો ઘાયલ, યમનના 58 સૈનિકોનો ખાતમોફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયા
થાઈલેન્ડમાં સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ફુટબોલ ગ્રાઉન્ડ પર વીજળી પડતાં એક 24 વર્ષીય થાઈ ફુટબોલરનું મોત થયું છે અને 12 અન્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ…
View More ફૂટબોલના ચાલુ મેચમાં વીજળી ત્રાટકી, એક ખેલાડીનું મોત, 12 ઘાયલ થયાટ્રમ્પ દાદાનો દંડો: ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 વિઝાની સંખ્યામાં 62 ટકાનો સીધો ઘટાડો
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને…
View More ટ્રમ્પ દાદાનો દંડો: ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 વિઝાની સંખ્યામાં 62 ટકાનો સીધો ઘટાડોટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હવાઈ સુરક્ષામાં એક મોટી ક્ષતિ પ્રકાશમાં આવી છે, અને આ બાબતની તપાસ શરૂૂ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ…
View More ટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળીશુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદ
ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમવાર ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતો એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી 7થી 14 ઓગસ્ટ…
View More શુક્રવારથી લંડનમાં પ્રથમવાર યોજાશે ઐતિહાસિક સંત સંસદભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યું
વેસ્ટ વર્જિનિયાના રિપબ્લિકન, યુએસ કોંગ્રેસમેન રાઇલી મૂરે આજે સોશિયલ મીડિયા પર ભારત દ્વારા વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2026 માં પ્રસ્તાવિત સુધારાઓની ટીકા કરી,…
View More ભારતનું FCRA બિલ ખ્રિસ્તીઓ પર હુમલો: અમેરિકી સાંસદે ઝેર ઓક્યુંદુબઇનું જેબેલ અલી પોર્ટ શ્રેણીબધ્ધ વિસ્ફોટોથી ધણધણ્યું
20 મિનિટમાં સાત વિસ્ફોટથી આગ ભભૂકી, હૂથી બળવાખોરોએ મિસાઇલો છોડ્યાની શંકા, ઇરાને હાથ ખંખેર્યા દુબઇના સૌથી મોટા બંગરગાહ જેબલ અલી પોર્ટ આસપાસ ગત રાત્રે 20…
View More દુબઇનું જેબેલ અલી પોર્ટ શ્રેણીબધ્ધ વિસ્ફોટોથી ધણધણ્યું