અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા ઘોંચમાં પડી છે તેથી ટેન્શન વધ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો ફણગો ફોડયો છે કે ઇરાન ઇઝરાયલ…
View More ઇરાન અબ્રાહમ એકોર્ડમાં જોડાય એ વાતમાં દમ નથીWorld News
અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યા
અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને રહેવું જાણે મુશ્કેલ બની ગયું છે. અહીં સતત વધતા જીવલેણ હુમલા અને લૂંટના ઈરાદે થતા ફાયરિંગની ઘટનાઓ ફરી…
View More અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યાશાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલો
ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે…
View More શાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલોવર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાં
11 જૂને અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં વર્લ્ડ કપ યોજાશે અમેરિકાની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ મેજર લીગ સોકર માં લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ટર માયામી…
View More વર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાંઅમેરિકા-ઇરાન કરાર થાય તો ભારતને ફાયદો
ભારતમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી વગેરે ફ્યુઅલ્સના ભાવમાં વધારો ઝીંકવાનો સિલસિલો શરૂૂ થયો છે અને દસ દિવસમાં ચાર વાર ભાવવધારો ઝીંકાઈ ચૂક્યો છે ત્યારે એક સારા સમાચાર…
View More અમેરિકા-ઇરાન કરાર થાય તો ભારતને ફાયદોપરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદન
યુધ્ધના અંતની વાતો વચ્ચે ડો.અબ્દુલ મજીદ હકીમની વારાણસીમાં સ્પષ્ટ વાત ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીના એક નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી…
View More પરમાણુ બોમ્બ બનાવવો ઇસ્લામમાં હરામ, ઇરાનના પ્રતિનિધિનું નિવેદનદુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર
સૌથી વધુ અમેરિકામાં અસર, યુરોપ બીજા નંબરે, WHOનો ચોંકાવનારો અહેવાલ આજે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્યનું સંકટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જે એક મોટી…
View More દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકારઇબોલાનો કહેર: કોંગો-યુગાન્ડા અને દક્ષિણ સુદાનનો પ્રવાસ ન કરવા સૂચના
ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી, સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઇબોલા વિરોધી રસી વિકસાવસે આફ્રિકા ફરી એકવાર ઇબોલા વાયરસના નોંધપાત્ર ખતરાનો સામનો કરી રહ્યું છે. આ વખતે, ચિંતાનું…
View More ઇબોલાનો કહેર: કોંગો-યુગાન્ડા અને દક્ષિણ સુદાનનો પ્રવાસ ન કરવા સૂચનાહું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કરતા કહ્યું છે કે ભારત જ્યારે પણ ઈચ્છશે, અમેરિકા અને તેઓ પોતે તેની સાથે ઊભા રહેશે.…
View More હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો થઈ ગયો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે થયેલા આ હુમલા વખતે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસની અંદર હતા…
View More ટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?