અંતે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર કરવા સહમત થઈ ગયાં છે. અત્યાર લગી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શરતો નક્કી…
View More અમેરિકા-ઇરાન શાંતિ કરારથી ભારતને હાશકારોWorld News
યુધ્ધમાં 10000થી વધુ લોકો હોમાયા, વિશ્ર્વને 1.5 ટ્રીલિયનનું નુકસાન
લેબેનોનમાં સૌથી વધુ જાનહાનિ, હોર્મુઝ બંધ થવાથી ઇરાન-અરબ દેશોનું અર્થતંત્ર ડામાડોળ ફેબ્રુઆરી 28, 2026થી મે 2026 સુધી ચાલેલા યુએસ-ઈરાન (અને ઈઝરાયેલ સાથે) યુદ્ધમાં હજારો લોકોના…
View More યુધ્ધમાં 10000થી વધુ લોકો હોમાયા, વિશ્ર્વને 1.5 ટ્રીલિયનનું નુકસાનબ્રિટિશ સેના ત્રાટકી, 22 ભારતીયો સહિતનું રશિયન જહાજ કબજે
બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધરીને રશિયાના એક શંકાસ્પદ ઓઇલ ટેન્કર ’સ્મર્ટોસ’ પર મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા દરોડો…
View More બ્રિટિશ સેના ત્રાટકી, 22 ભારતીયો સહિતનું રશિયન જહાજ કબજેઅમેરિકામાં પ્લેન ક્રેશ થતા 11 સ્કાયડાઇવર્સ અને પાઈલટના મોત
અમેરિકાના મિઝોરી રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક અને દુ:ખદ વિમાન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કેન્સાસ સિટી મેટ્રોના દક્ષિણ વિસ્તારમાં આવેલા બટલર શહેરમાં રવિવારે સવારે એક…
View More અમેરિકામાં પ્લેન ક્રેશ થતા 11 સ્કાયડાઇવર્સ અને પાઈલટના મોતUS-ઇરાન વચ્ચે 107 દિવસના યુદ્ધનો અંત: વિશ્ર્વભરમાં રાહત
300 અબજ ડોલરના ખર્ચે અમેરિકા ઇરાનને બેઠું કરશે, હોર્મુઝની ખાડી તાત્કાલિક ખુલશે, શુક્રવારે બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં સંધિ પર હસ્તાક્ષર કરાશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More US-ઇરાન વચ્ચે 107 દિવસના યુદ્ધનો અંત: વિશ્ર્વભરમાં રાહતનવો ઇતિહાસ, મોરોક્કોની ઇલેવનમાં એક પણ ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નથી
બ્રાઝિલ સામેની ફૂટબોલ મેચ ડ્રોમાં પરિણમી બ્રાઝિલના ખેલાડીઓએ મોરોક્કો સામેની મેચને ડ્રોમાં લઈ જઈને નિરાંતનો શ્વાસ લીધો કારણ કે પોતાનાથી ઊતરતા ક્રમની મોરોક્કોની ટીમ સામે…
View More નવો ઇતિહાસ, મોરોક્કોની ઇલેવનમાં એક પણ ખેલાડી મોરોક્કોમાં જન્મેલો નથીAI કંપની એન્થ્રોપિક ઉપર અમેરિકાનો પ્રતિબંધ, વિશ્ર્વભરના યુઝર્સ માટે શટડાઉન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગ્રણી AIકંપની એન્થ્રોપિક…
View More AI કંપની એન્થ્રોપિક ઉપર અમેરિકાનો પ્રતિબંધ, વિશ્ર્વભરના યુઝર્સ માટે શટડાઉનવડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થશે. આ મુલાકાતનો હેતુ આ બે યુરોપિયન દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ…
View More વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાતેઅમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મૂકાશે
કેન્સાસમાં 40 વિઘા જમીનમાં 1 લાખ લોકોની ક્ષમતાવાળી ભોજન શાળા, 1300 રૂમની હોટલનું પણ નિર્માણ સાળંગપુરની માફક જ પુજા-આરતી અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. હરિપ્રકાશ સ્વામીએ…
View More અમેરિકામાં બનશે સાળંગપુર જેવું ભવ્ય મંદિર, 108 ફૂટની પ્રતિમા મૂકાશેઅમેરિકન સેના વેનેઝુએલામાં ત્રાટકી, ડ્રગ કાર્ટેલનો માફિયા નીનો ગુરેરો ઠાર
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર સત્તાવાર જાહેરાત…
View More અમેરિકન સેના વેનેઝુએલામાં ત્રાટકી, ડ્રગ કાર્ટેલનો માફિયા નીનો ગુરેરો ઠાર