અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ’અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ…
View More અમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડેWorld News
પાક.-બાંગ્લાદેશ વચ્ચે વિઝા મુક્ત પ્રવેશ કરાર
પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશ પર સંમત થયા છે. ભારત આ અંગે સતર્ક થઈ ગયું છે. બંને દેશો વચ્ચે…
View More પાક.-બાંગ્લાદેશ વચ્ચે વિઝા મુક્ત પ્રવેશ કરારસાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોત
દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કોનરાડી (ઉ.વ.39)ને કચડી નાખતા મોત થયું છે. ચોંકાવનારી વાત એ છે…
View More સાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોતWWEના દિગ્ગજ હલ્ક હોગનનું દુ:ખદ નિધન
WWE અને કુસ્તીની દુનિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. હલ્ક હોગન ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સફળ સુપરસ્ટાર્સમાંના એક રહ્યા છે. હલ્કનું…
View More WWEના દિગ્ગજ હલ્ક હોગનનું દુ:ખદ નિધનભારત-યુકે વચ્ચે વેપાર કરાર પરસ્પર લાભદાયી પુરવાર થશે
લગભગ ચાર વર્ષની વાટાઘાટો પછી અંતે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ના અમલનો તખ્તો તૈયાર છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
View More ભારત-યુકે વચ્ચે વેપાર કરાર પરસ્પર લાભદાયી પુરવાર થશેભારત-યુકે વેપાર કરાર: કોલ્હાપૂરી ચપ્પલ, બનારસી સાડી વૈશ્ર્વિક બ્રાંડ બનશે
99 ટકા ભારતીય નિકાસને યુકેના બજારોમાં ડ્યૂટી-ફ્રી એક્સેસ મળશે: યુકેના ઉત્પાદનો પર ભારતમાં સરેરાશ ટેરિફ 15 ટકાથી ઘટી 3 ટકા થશે: મોદી-સ્ટાર્મરની હાજરીમાં હસ્તાક્ષર કોહલાપુરી…
View More ભારત-યુકે વેપાર કરાર: કોલ્હાપૂરી ચપ્પલ, બનારસી સાડી વૈશ્ર્વિક બ્રાંડ બનશેભારતના બે પડોશી દેશો વચ્ચે યુદ્ધ: થાઈલેન્ડે F-16 સાથે કંબોડિયાના લશ્કરી ઠેકાણા પર હુમલો, 9ના મોત
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું છે અને બંને દેશોના સૈનિકોએ એકબીજા પર ગોળીબાર અને એર હવાઈ હુમલા કર્યા હતા. થાઇલેન્ડે…
View More ભારતના બે પડોશી દેશો વચ્ચે યુદ્ધ: થાઈલેન્ડે F-16 સાથે કંબોડિયાના લશ્કરી ઠેકાણા પર હુમલો, 9ના મોત49 મુસાફરો સાથેનું રશિયન પ્લેન ક્રેશ, તમામના મોતની આશંકા
રશિયાના અમુર ક્ષેત્રમાં અંગારા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 49 મુસાફરો સવાર હતા. રશિયન સેનાને કાટમાળ મળ્યો છે, જેના પછી રાહત અને બચાવ કાર્ય…
View More 49 મુસાફરો સાથેનું રશિયન પ્લેન ક્રેશ, તમામના મોતની આશંકાભારત સાથેના વેપાર કરારને પોતાની મોટી જીત ગણાવતું યુકે
બ્રિટિશ કંપનીઓને ભારતમાં તક મળશે: સ્ટાર્મર બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું છે કે તેઓ તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે જે સીમાચિહ્નરૂૂપ મુક્ત વેપાર…
View More ભારત સાથેના વેપાર કરારને પોતાની મોટી જીત ગણાવતું યુકેકંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ સામે મોટી કાર્યવાહી, 105 ભારતીય સહિત 3075ની ધરપકડ
કંબોડિયામાં ઓનલાઈન કૌભાંડો અને ડિજિટલ અરેસ્ટ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને I4Cની અપીલ પર, કંબોડિયા…
View More કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ ગેંગ સામે મોટી કાર્યવાહી, 105 ભારતીય સહિત 3075ની ધરપકડ