ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડો

ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂૂની મહેફિલોયો જાતી…

View More ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડો

ઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂર

તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો આક્રોશ: 4 દિવસમાં સ્પીડ બ્રેકર નહીં મૂકાય તો પ્રાંત કચેરીએ ઉપવાસની ચિમકી ઉના તાલુકાના કેસરીયા ગામેદીવ તરફ જતા ધમધમતા નેશનલ હાઈવે…

View More ઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂર

ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયા

  મારણ કરી મિજબાની માણી, વિદ્યાર્થીઓને ડેલા બહાર જ રોકી દેવાયા ઉનાના ઉમીયાનગર આશિર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે…

View More ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયા