સિંગલ મધર એવા મિલિબેન રાણપરા લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ કરી જીત્યા છે જીવન જંગ Be kind, have courage and believe in a little…
View More પ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડોUDAN
પોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડ
જીવનના અવરોધો વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવનને સાર્થક બનાવે છે ભાવનાબેન કલોલા આ એક એવી સ્વયંસિધ્ધા નારીની વાત છે જે જીવનની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ…
View More પોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ
ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો મેડલની તીવ્ર ભૂખ,…
View More ચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડઆલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાં
ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ…
View More આલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાંપરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનું
પોતાની જાતને પર્ફોર્મર ગણતા જેતલબેન સોની ગીતો ગાતી વખતે જે રીતે શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે છે તે ખરેખર છે કાબિલેદાદ મુંબઈમાં ખૂબ જાણીતા ગ્રુપમાં…
View More પરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનુંઘુંઘરુંનો રણકાર ઉંમરને હરાવી કરે છે સ્વપ્નાઓ સાકાર
ઉંમરના ચાર-પાંચ દાયકા પછી અનેક અવરોધો વચ્ચે પણ નૃત્યકલા દ્વારા તેઓએ પોતાના જીવનમાં મેળવ્યો છે આનંદ અને આત્મવિશ્વાસ કોઈએ દીકરીને જોઈને,કોઈકે સમય પસાર કરવા,તો કોઈકે…
View More ઘુંઘરુંનો રણકાર ઉંમરને હરાવી કરે છે સ્વપ્નાઓ સાકારવાંચતા રહેશો તો વિકસતા રહેશોનો સંદેશ આપી વાંચનની તરસ જગાડે છે આ શિક્ષિકા
આવતીકાલે વિશ્ર્વ પુસ્તક દિવસ સોશિયલ મીડિયામાં વ્હોટ ટુ રીડ પેજ દ્વારા વાંચનની પ્રવૃત્તિમાં રસ જગાડે છે રૂપલબેન મહેતા સાત હજારથી વધુ પુસ્તકો વાંચનાર રૂપલબેન મહેતાનું…
View More વાંચતા રહેશો તો વિકસતા રહેશોનો સંદેશ આપી વાંચનની તરસ જગાડે છે આ શિક્ષિકાપચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થક
શારીરિક તકલીફોને અવગણીને અલગ અલગ દેશોનો પ્રવાસ તથા લેખન પ્રવૃત્તિ ઉત્સાહથી કરે છે પૂર્વી મોદી મલકાણ સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલા તેમજ…
View More પચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થકપ્લાસ્ટિક કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ સુરક્ષાની બન્યા છે મિસાલ
પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત સંચાલન કરીને અનેક મહિલાને રોજગારી પૂરી પાડતા રાજીબેને વેસ્ટ ટુ વેલ્થના સિદ્ધાંતને બનાવ્યો છે જીવંત રાજીબેને વેસ્ટ પ્લાસ્ટિકને રિસાઇકલ કરી બનાવેલ બેગ,…
View More પ્લાસ્ટિક કચરામાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણ સુરક્ષાની બન્યા છે મિસાલરાષ્ટ્રહિત માટે તે દોડે છે…સાઇકલ ચલાવે છે અને માઉન્ટ એવરેસ્ટ કરે છે સર
એવરેસ્ટ સર કરતી વખતે બરફના કારણે નિશા કુમારીને ફ્રોસ્ટ બાઈટ થતાં હાથની 9 આંગળીના ટેરવા સર્જરીથી કરવા પડ્યા દૂર છતાં હિંમત હાર્યા નહીં કલાયમેટ ચેન્જ…
View More રાષ્ટ્રહિત માટે તે દોડે છે…સાઇકલ ચલાવે છે અને માઉન્ટ એવરેસ્ટ કરે છે સર