મહારાષ્ટ્રના 1990ના દાયકામાં ઔદ્યોગિક વિકાસ માટે સંપાદન કરાયેલી જમીનનું એકર દીઠ માત્ર 10,800નું વળતર અપાયું હતું તે વધારી 58,320 કરવા સાથે માર્ગદર્શક સિધ્ધાંતો નક્કી કર્યા…
View More ફરજિયાત જમીન સંપાદન મામલે સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદોSupreme Court
બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે આજે (28 જુલાઈ) ભારતના ચૂંટણી પંચને 1 ઓગસ્ટના રોજ ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી…
View More બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકારએકટરને જામીન આપતી વખતે હાઇકોર્ટે વિવેકબુધ્ધિ વાપરી? સુપ્રીમની ફટકાર
રેણુકાસ્વામી હત્યા કેસમાં કર્ણાટક હાઇકોર્ટ દ્વારા એક્ટર દર્શનને આપવામાં આવેલા જામીન રદ કરવાની કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ…
View More એકટરને જામીન આપતી વખતે હાઇકોર્ટે વિવેકબુધ્ધિ વાપરી? સુપ્રીમની ફટકારસહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્ર
સંમતિથી સેક્સની ઉંમર 18ને બદલે 16 વર્ષ કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી માગણીનો વિરોધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે જાતીય સંબંધો માટે…
View More સહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્રમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના 12 આરોપીઓના છૂટકારો ફરમાવતા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમનો સ્ટે
સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ 11) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર…
View More મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના 12 આરોપીઓના છૂટકારો ફરમાવતા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમનો સ્ટેજો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ
રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…
View More જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટકાવડ યાત્રા રૂટ પર દુકાનદારોના QR કોડ મામલે સુપ્રીમ કડક
યુપી સરકારનો 22 જુલાઇ સુધીમાં જવાબ માગ્યો કાવડ યાત્રા રૂૂટ પર બનેલી દુકાનો પર કયુઆર કોડ લગાવવા અને દુકાન માલિકોની ઓળખ જાહેર કરવાના ઉત્તર પ્રદેશ…
View More કાવડ યાત્રા રૂટ પર દુકાનદારોના QR કોડ મામલે સુપ્રીમ કડકબિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર
આધાર, રેશનકાર્ડ, વોટર આઈડીને ઓળખના પુરાવા તરીકે સામેલ કરવા નિર્દેશ, વોટર રિવિઝન ચાલુ રહેશે: વધુ સુનાવણી 28 જુલાઈએ સુનાવણી વિના કોઈનું નામ કાઢી નાખવામાં આવશે…
View More બિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા દો! સુપ્રીમે તત્કાળ સુનાવણીની માંગ નકારી
સુપ્રીમ કોર્ટે આજે દરજી ક્ધહૈયા લાલના હત્યા કેસ પર આધારિત ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના સ્ક્રીનિંગને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી નકારી કાઢી. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને…
View More ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા દો! સુપ્રીમે તત્કાળ સુનાવણીની માંગ નકારીબેદરકારીથી વાહન ચલાવનારા મૃતકના વારસદારોને વળતર ન મળે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર મૃતકના કાનૂની વારસદારો મોટર વાહન કાયદા હેઠળ વળતર માંગી શકતા નથી. દેખીતી રીતે જ આ ચુકાદો મોટરસાયકલ…
View More બેદરકારીથી વાહન ચલાવનારા મૃતકના વારસદારોને વળતર ન મળે: સુપ્રીમ કોર્ટ