સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે,…
View More અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?Supreme Court
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટે
ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટેઅરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદ
અરવલ્લી પર્વતમાળાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.…
View More અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ:પોતાના જ ચુકાદા પર લગાવી રોક, તમામ ભલામણ-ટિપ્પણી રદટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
માફી વગરની આજીવન કેદની સજા આપવાની સત્તા માત્ર બંધારણીય અદાલતો પાસે ભારતની સર્વોચ્ચ અદાલતે સજાના કાયદાકીય અર્થઘટન અંગે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે…
View More ટ્રાયલ કોર્ટ કેદીના અંતિમ શ્ર્વાસ સુધી સજા ફટકારી શકે નહીં: સુપ્રીમ કોર્ટFIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કર્યો, જેમાં FIR રદ કરવાનો ઇનકાર કરતી વખતે, તપાસ પૂર્ણ કરવા અને આરોપીને સંજ્ઞાન ન લેવાય ત્યાં સુધી ધરપકડથી…
View More FIR રદ કરવાના ઇનકાર સાથે ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ અકલ્પ્ય છે: સુપ્રિમ કોર્ટપત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી
પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથીમાફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીં
સજામાં ફેરફારનો રાજ્યનો અધિકાર છીનવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે માફી વિના આજીવન કેદ…
View More માફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીંનિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમ
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની આશ્ચર્યજનક જાહેર સ્વીકૃતિમાં, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે ન્યાયાધીશો તેમની નિવૃત્તિની પૂર્વસંધ્યાએ બાહ્ય વિચારણાઓ માટે શ્રેણીબદ્ધ આદેશો…
View More નિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમધનવાન લોકો પ્રદૂષણ ફેલાવે છે, ગરીબો પીડાય છે, ઝેરી હવાના પ્રશ્ર્ને સુપ્રીમમાં બુધવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેરાત કરી હતી કે તે દિલ્હી-NCRમાં વધતા જતા વાયુ પ્રદૂષણ સ્તર અંગેની અરજી પર 17 ડિસેમ્બરે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત, ન્યાયાધીશ…
View More ધનવાન લોકો પ્રદૂષણ ફેલાવે છે, ગરીબો પીડાય છે, ઝેરી હવાના પ્રશ્ર્ને સુપ્રીમમાં બુધવારે સુનાવણીભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે…
View More ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો