અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર…
View More પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસsuicide
ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના બંધીયા ગામે ખેત મજુરી કરતાં શ્રમિક યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગોંડલના બંધિયા ગામમાં શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાતગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાત
સુરેશ્ર્વર ફાટક નજીક માલગાડી નીચે ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધું ગોંડલ ગત મોડિરાત્રીના એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સુરેશ્વર ફાટક થી…
View More ગોંડલમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો ટ્રેન હેઠળ આપઘાતસસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા…
View More સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસઓમનગરના યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા 40 ફુટ રોડ ઉપર આવેલા ઓમનગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતાં મવડી ગામ પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…
View More ઓમનગરના યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાતનો પ્રયાસજસદણના ગોડલાધારના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતાં વખ ઘોળ્યું
જસદણ તાલુકાના ગોડલાધાર ગામે રહેતાં યુવાને રિસામણે રહેલી પત્ની પરત નહીં આવતાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More જસદણના ગોડલાધારના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતાં વખ ઘોળ્યુંવીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાત
વિંછીયા નજીક બોટાદ રોડ પર અજાણ્યા યુવાને ઝાડમાં લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતક યુવકના મૃતદેહને…
View More વીંછિયા નજીક ઝાડમાં લટકી અજાણ્યા યુવકનો આપઘાતજામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ ઉપરથી ઝંપલાવી પિતાએ પોતાની છ વર્ષની પુત્રી સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. જામકંડોરણા…
View More જામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાતઅવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત
મુળ દાહોદના લીમખેડાની યુવતી બહેન-બનેવી સાથે મજૂરી કરતી હતી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવા બનતા ગોલ્ડન 10 નામના બિલ્ડીંગમાં શ્રમિક યુવતીએ…
View More અવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાતદારૂના નશામાં પત્નીને માર મારી કાઢી મૂકી, પસ્તાવો થતા પતિનો આપઘાત
પડધરીનાં જીલરીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને દારૂનાં નશામા પત્નીને માર મારી કાઢી મુકી હતી બાદમા નશેડી પતિને પસ્તાવો થતા ઝેરી દવા આપઘાત…
View More દારૂના નશામાં પત્નીને માર મારી કાઢી મૂકી, પસ્તાવો થતા પતિનો આપઘાત