વૈભવ સૂર્યવંશી આ વર્ષે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન પર ટોચના 10 સૌથી વધુ ટ્રેન્ડિંગ લોકોમાં સ્થાન મેળવ્યું છે, જ્યાં તેના સિવાય અન્ય કોઈ ભારતીય…
View More ગૂગલ ટ્રેન્ડમાં વિરાટ-રોહિત નહીં વૈભવ સૂર્યવંશી નંબર વન ભારતીયSports
હોકી ચેમ્પિયનશિપમાં પુરુષ ટીમમાં આંધ્રપ્રદેશ સામે ગુજરાતનો 4-2થી પરાજય
મહિલા ટીમમાં બપોર સુધી જમ્મુ કાશ્મીર, સીઆરપીએફ અને તમિલનાડુ અને બીએસએફની ટીમે બાજી મારી, ગુજરાતની મહિલા ટીમનો પણ પરાજય દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમનું બિરુદ…
View More હોકી ચેમ્પિયનશિપમાં પુરુષ ટીમમાં આંધ્રપ્રદેશ સામે ગુજરાતનો 4-2થી પરાજયજો રૂટે સદી ફટકારી મેથ્યુ હેડનને નગ્ન થઇ મેદાનમાં દોડતા બચાવ્યા
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હરીફાઈ. ખેલાડીઓ માટે, તે ફક્ત એક રમત કરતાં વધુ બની જાય છે, પરંતુ પોતાનું સર્વસ્વ આપવાનો જુસ્સો બની જાય છે. આવી…
View More જો રૂટે સદી ફટકારી મેથ્યુ હેડનને નગ્ન થઇ મેદાનમાં દોડતા બચાવ્યાભારતીય મૂળના વિસ્ફોટક બેટસમેને એક વર્ષમાં 1488 રન ફટકારી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો એક વર્લ્ડ રેકોર્ડ એવો પણ છે જેને તોડવો લગભગ અશક્ય કહી શકાય. મોટામાં મોટો બેટ્સમેન પણ કદાચ આ વર્લ્ડ રેકોર્ડ ક્યારેય તોડી…
View More ભારતીય મૂળના વિસ્ફોટક બેટસમેને એક વર્ષમાં 1488 રન ફટકારી બનાવ્યો વર્લ્ડરેકોર્ડટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. આ લોન્ચિંગ રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા…
View More ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણT-20 ટીમમાંથી રિંકુ સિંહની બાદબાકીથી ચાહકોમાં રોષ
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવ 15 ખેલાડીઓનું નેતૃત્વ કરશે, જેમાં શુભમન ગિલ ઉપ-કપ્તાન બનશે અને હાર્દિક…
View More T-20 ટીમમાંથી રિંકુ સિંહની બાદબાકીથી ચાહકોમાં રોષરાયપુરમાં સદી ફટકારી વિરાટ કોહલીએ તોડ્યા 3 રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો
દ.આફ્રિકા સામે ત્રણેય ફોર્મટમાં 10 સદીના રેકોર્ડમાં બીજા સ્થાને વિરાટ કોહલી એક પછી એક સદી ફટકારીને રેકોર્ડ તોડી રહ્યો છે. તેણે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા…
View More રાયપુરમાં સદી ફટકારી વિરાટ કોહલીએ તોડ્યા 3 રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યોરાયપુરમાં ભારતના પહાડ જેવા સ્કોર બાદ હાર માટે 5 કારણો જવાબદાર
રાયપુરના મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે 358 રનનો જંગી સ્કોર ખડક્યો હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટે શરમજનક હારનો સામનો કરવો…
View More રાયપુરમાં ભારતના પહાડ જેવા સ્કોર બાદ હાર માટે 5 કારણો જવાબદારT20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક…
View More T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસીવિરાટ કોહલીનો યુ ટર્ન, વિજય હજારે ટ્રોફી રમશે
સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે એક મોટો અપડેટ સામે આવ્યો છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો…
View More વિરાટ કોહલીનો યુ ટર્ન, વિજય હજારે ટ્રોફી રમશે