ઢાકામાં રમાયેલી ત્રીજી વનડેમાં હાર સાથે, પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 2-1થી શ્રેણી ગુમાવી છે. આ હાર બાદ, ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન કામરાન અકમલે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકા કરી…
View More હવે ICC ટ્રોફીની ચોરી કરશો? કામરાને નકવીને માર્યો ટોણોSports
મુંબઈ ઇન્ડિયન્સ IPL માટે સજ્જ, તાલીમ શરૂ કરી
મુંબઈની પ્રથમ મેચ તા.29નાં કોલકાતા સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આજે 28 માર્ચથી શરૂૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે તાલીમ શરૂૂ કરી…
View More મુંબઈ ઇન્ડિયન્સ IPL માટે સજ્જ, તાલીમ શરૂ કરીIPL-2026માં અભિષેક શર્મા બની શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન
બીમારીના કારણે પેટ કમિન્સ શરૂઆતની મેચમાં નહીં રમી શકે ટીમ ઈન્ડિયાના ટવેન્ટી-20ના આક્રમક બેટર અભિષેક શર્માને આ વખતની આઈપીએલમાં કદાચ મોટી જવાબદારી મળી શકે છે.…
View More IPL-2026માં અભિષેક શર્મા બની શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનકુલદીપ યાદવના લગ્નમાં મન મૂકીને નાચશે ચહલ
આજે મસૂરીમાં વંશિકા સાથે લગ્નગ્રંથિથી જોડાશે ભારતીય ક્રિકેટ ટીમની એક સમયની સ્પિન-જોડીના મેમ્બર કુલદીપ યાદવ ના આજે લગ્ન છે અને એમાં તેનો ભૂતપૂર્વ સ્પિન જોડીદાર…
View More કુલદીપ યાદવના લગ્નમાં મન મૂકીને નાચશે ચહલT20 વર્લ્ડ કપમાં જાહેરાતથી એક હજાર કરોડથી વધુ કમાણી
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે, જેનાથી ટીમ ઈન્ડિયા અને સમગ્ર રાષ્ટ્રને ઉજવણી કરવાનું કારણ મળ્યું હતું. રેકોર્ડ ત્રીજી અને સતત બીજી…
View More T20 વર્લ્ડ કપમાં જાહેરાતથી એક હજાર કરોડથી વધુ કમાણીહર્ષિત રાણા IPLમાંથી બહાર, છતાંય મળશે 4 કરોડ રૂપિયા
વોર્મ-અપ મેચમાં ઇજા થયાનું કારણ આઇપીએલ 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા આઇપીએલની 19મી સિઝનમાંથી બહાર થઈ…
View More હર્ષિત રાણા IPLમાંથી બહાર, છતાંય મળશે 4 કરોડ રૂપિયાઇટાલીને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં
એક માત્ર મનીષા ચૌહાણનો ગોલ, હવે ઇંગ્લેન્ડ સામે ટક્કર ભારતે મહિલા હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં ભારતે ઇટાલીને…
View More ઇટાલીને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાંપાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં રનઆઉટ મામલે વિવાદ સર્જાયો
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન એક ઘટનાએ ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાનના બેટ્સમેન સલમાન આગા રનઆઉટ થતાં મેદાનમાં વિવાદ ઉભો થયો…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં રનઆઉટ મામલે વિવાદ સર્જાયોહૈદ્રાબાદ સનરાઈઝર્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પાક. ખેલાડીને ખરીદીને કાવ્યા મારન ભારાઈ પડી સોશિયલ મીડિયામાં ધમાલ IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની…
View More હૈદ્રાબાદ સનરાઈઝર્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડદરેક ટીમને પ્રેક્ટિસ માટે નવી પીચ આપવામાં આવશે : BCCI
ફલડલાઈટસ હેઠળ મેચનો સમયગાળો સાડા ત્રણ કલાક જ, IPL પહેલા ગાઈડલાઈન જાહેર BCCI એ IPL 2026 માં ટીમ પ્રેક્ટિસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી…
View More દરેક ટીમને પ્રેક્ટિસ માટે નવી પીચ આપવામાં આવશે : BCCI