આઈપીએલની 2025ની સિઝનમાં પ્રથમ સદી ફટકારનાર ઈશાન પોતાની વાત કરી હતી. એક ખેલાડીએ ખરાબ સમયમાં શું કરવું જોઈએ તેના વિશે પણ વાત કરી…
View More તમારે મેદાન પર ઉતરીને જ લોકોને બતાવવાનું છે કે તમે શું છોSports
ચૈન્નઇ સુપર કિંગ્સના ધુરંધર બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ
કેપ્ટન ગાયકવાડ અને બોલર ખલીલ અહેમદનો વીડિયો વાઇરલ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.…
View More ચૈન્નઇ સુપર કિંગ્સના ધુરંધર બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપદિલધડક મેચ, છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે લખનૌને હરાવ્યું
નિકોલસ પૂરન અને મિશેલ માર્શની તોફાની ઈનિંગ કામ ન આવી, આશુતોષ શર્માની શાનદાર દેખાવ સાથે વાપસી, કેપ્ટન ઋષભ પંત સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો 2025ની…
View More દિલધડક મેચ, છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે લખનૌને હરાવ્યુંIPL 2025, કોલકાતા-લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે
6 એપ્રિલની મેચનું સુરક્ષાના કારણોસર સ્થળ બદલાયું ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ 18મી સીઝનની ફાઈનલ મેચ 25…
View More IPL 2025, કોલકાતા-લખનઉની મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશેસ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ નહીં લાગે
કાલથી IPL ના પ્રારંભ પહેલાં કેપ્ટન અને મેનેજર્સની ખાસ મીટિંગમાં નવા નિયમો લાગુ IPL 2025ની શરૂૂઆતથી 48 કલાક પહેલા BCCI એ મુંબઈમાં તમામ કેપ્ટન્સને…
View More સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ નહીં લાગેફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજય
ભારતીય ફૂટબોલના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક સુનિલ છેત્રી ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી કરી છે. તાજેતરમાં જ તેણે નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને…
View More ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજયCSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશે
IPL 2025 ની શરૂૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચેની મેચથી થવા જઈ રહી છે. જોકે, મુંબઈ…
View More CSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશેકેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગાર
IPL-2025માં 27 કરોડથી 1.5 કરોડ સુધી કેપ્ટનના પગાર, શનિવારથી રમતના મહાઉત્સવનો પ્રારંભ IPL 2025 શરૂૂ થવામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી…
View More કેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગારયોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી
IPLના પ્રારંભ પહેલાં તમામ ખેલાડી, સપોર્ટ સ્ટાફ યોગીને મળ્યા IPL 2025 22 માર્ચથી શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ RCB vs KKR…
View More યોગી આદિત્યનાથે ઋષભ પંતને ભગવાન રામની મૂર્તિ ભેટ આપી299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) 2025ની શરૂૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે,…
View More 299નું રિચાર્જ કરો, IPL ની મોજ માણો, રિલાયન્સ જિયોની ઓફર