ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન…
View More ચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છેsports news
ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત
દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
View More ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગતચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબોટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યા
દુબઈના મેદાન પર ભારતીય ટીમના 11 ખેલાડીઓએ જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શાનદાર ક્રિકેટ રમી,સૌ કોઈને દિવાના કરી દેનારું રહ્યું. એ જ કારણે ટીમ…
View More ટીમ ઇન્ડિયાની જીત પર 72 વર્ષના ગાવસ્કર બાળકની જેમ ઝૂમ્યાહું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ…
View More હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્માઅન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યાંય જવાનો નથી અને દેશ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનું આ નિવેદન ભારતે ન્યૂઝીલેન્ડને…
View More અન્ય ખેલાડીઓ દેશ માટે જીતવાનું ચાલુ રાખી શકે તેવું લાગશે ત્યારે નિવૃત્તિ લઇશ: કોહલીIPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્ર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને…
View More IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્રટીમ ઈન્ડિયાનો વિજય થતાં જશ્નનો માહોલ, ક્રિકેટ પ્રેમીઓ ગાંડાતૂર
ચેમ્પિયન ટ્રોફિમાં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ પછી ચેમ્પિયન બનતા રાજકોટ સહિત ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓએ મોડી રાત સુધી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના રેસકોર્સ રિંગરોડ-કાલાવડ…
View More ટીમ ઈન્ડિયાનો વિજય થતાં જશ્નનો માહોલ, ક્રિકેટ પ્રેમીઓ ગાંડાતૂરત્રણ વખત ચેમ્પિયન, ભારતનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા 2 વર્લ્ડ કપ, 2 ટી-20 વર્લ્ડકપ અને હવે ત્રીજીવાર ચેમ્પિયન ટ્રોફી જીતવાનો વિક્રમ ભારતે રવિવારે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ…
View More ત્રણ વખત ચેમ્પિયન, ભારતનો રેકોર્ડકાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યો
ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો…
View More કાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યો