કે.એલ. રાહુલ 53 રન સાથે અણનમ, શુભમન ગિલ માત્ર 16 રન બનાવી આઉટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ…
View More ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રનsports news
અમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડાએ વર્લ્ડ નંબર વન સબાલેન્કાને હરાવી
વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર એક મોટો અપસેટ સર્જાયો હતો. અમેરિકાની ઉભરતી ટેનિસ સ્ટાર અમાન્ડા એનિસિમોવા એ વર્લ્ડ નંબર-1 અને ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કાને ત્રણ સેટની…
View More અમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડાએ વર્લ્ડ નંબર વન સબાલેન્કાને હરાવીલોડ્ર્સના મેદાનમાં સચિનનું બેવડું સન્માન, આઈકોનિક બેલ વગાડી, પોટ્રેટનું અનાવરણ
ટ્રોફીનું નામ પણ આ વખતથી એન્ડરસન-તેડુલકર રાખવામાં આવ્યું છે ક્રિકેટના ઘર ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે એક યાદગાર ક્ષણ જોવા મળી. ક્રિકેટ જગતના સૌથી…
View More લોડ્ર્સના મેદાનમાં સચિનનું બેવડું સન્માન, આઈકોનિક બેલ વગાડી, પોટ્રેટનું અનાવરણલોડ્ર્સ ટેસ્ટમાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના 4 વિકેટે 251 રન
નીતિશ રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી, ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે 3 હજાર રન પૂરા કરનાર જો રૂટ પ્રથમ બેટ્સમેન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર…
View More લોડ્ર્સ ટેસ્ટમાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના 4 વિકેટે 251 રનલોડ્ર્સના મેદાનમાં કેપ્ટન ગિલ, કોહલીનો ઇતિહાસ દોહરાવશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, જેમાંથી બે મેચ 1-1 થી બરાબર છે. તેંડુલકર-એન્ડરસન શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે…
View More લોડ્ર્સના મેદાનમાં કેપ્ટન ગિલ, કોહલીનો ઇતિહાસ દોહરાવશે?શુભમન ગિલની છલાંગ, ICC રેન્કિંગ TOP-10માં એન્ટ્રી
આઇસીસી દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોપ-10માં એન્ટ્રી કરી છે. તો જો રૂૂટે નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે.…
View More શુભમન ગિલની છલાંગ, ICC રેન્કિંગ TOP-10માં એન્ટ્રીસારા તેંડુલકર-શુભમન ગિલ લંડનમાં એકસાથે, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ
8 જુલાઈના લંડનમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહે તેમના YouWeCan ફાઉન્ડેશન માટે એક ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ જગતની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી…
View More સારા તેંડુલકર-શુભમન ગિલ લંડનમાં એકસાથે, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલહાર્ડ બોલ બનાવીશું તો બેટ તૂટી જશે: ડયુકસ કંપનીનો ટીકાકારોને જવાબ
બર્મિંગહામ ટેસ્ટમાં બમ્પર જીત છતાં કેપ્ટન ગિલે પોચા થઇ જતા બોલની ટીકા કરી: લીડસમાં અંતે બોલ બદલવા માગણી કરી તો દંડ ફટકારાયો હતો: ઓસ્ટ્રેલીયન હેઝલવુડ…
View More હાર્ડ બોલ બનાવીશું તો બેટ તૂટી જશે: ડયુકસ કંપનીનો ટીકાકારોને જવાબIPLની બ્રાન્ડ વેલ્યુ કેટલાક દેશોની GDPથી પણ વધુ, 1,58,000 કરોડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ, જે 2008 માં શરૂૂ થઈ હતી. થોડા જ વર્ષોમાં IPL વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બની ગયું હતું અને તેની બ્રાન્ડ…
View More IPLની બ્રાન્ડ વેલ્યુ કેટલાક દેશોની GDPથી પણ વધુ, 1,58,000 કરોડકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ત્રીજી ટેસ્ટ
ભારતે આ મેદાનમાં 19માંથી માત્ર ત્રણ મેચ જ જીતી છે, બુમરાહ-સિરાજનો જાદુ ફરી ચાલશે? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની બીજી…
View More કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ત્રીજી ટેસ્ટ