માત્ર IPL માંથી જ 5 હજાર કરોડથી વધુ કમાણી, વ્યાજમાંથી જ વર્ષે 1000 કરોડ કમાય છે, 30,000 કરોડનું રિઝર્વ ફંડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વના…
View More વિશ્ર્વના સૌથી ધનિક બોર્ડ BCCIની કમાણી 9,741 કરોડsports news
પાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યો
પાકિસ્તાનના ઓલિમ્પિક હીરો અરશદ નદીમે સરકાર પોતાના વચનો પૂરા ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે 2024 પેરિસ ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા પછી આપેલા…
View More પાકિસ્તાને ઓલિમ્પિક હીરો અરશદ નદીમને ઉલ્લુ બનાવ્યોમાન્ચેસ્ટરમાં ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, સ્ટાર ખેલાડી અર્શદિપસિંહ ઇજાગ્રસ્ત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂૂ થવાની છે. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી પર નજર…
View More માન્ચેસ્ટરમાં ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, સ્ટાર ખેલાડી અર્શદિપસિંહ ઇજાગ્રસ્તબેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચ રમાઈ છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચ જીતીને ઇંગ્લેન્ડે 2-1ની લીડ જાળવી રાખી છે. લોર્ડ્સ ટેસ્ટમાં…
View More બેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડવેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડશે
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ માંથી બે મેચમાં રમશે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ T20 મેચ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે. આન્દ્રે રસેલને ઓસ્ટ્રેલિયા સામેની…
View More વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડશેએશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ, કોલંબોમાં બેઠકનો પ્રારંભ
BCCI, PCBના વરિષ્ઠ અધિકારીઓની હાજરી ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે…
View More એશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ, કોલંબોમાં બેઠકનો પ્રારંભફૂટબોલ ચાહકો આનંદો, ફિફા 2026 વર્લ્ડ કપ ટિકિટિંગ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં શરૂ થશે
11 જૂને મેક્સિકોમાં પ્રારંભ, 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે ફૂટબોલ ચાહકો માટે સારા સમાચાર છે! FIFA એ 2026 FIFA વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પ્રક્રિયાની…
View More ફૂટબોલ ચાહકો આનંદો, ફિફા 2026 વર્લ્ડ કપ ટિકિટિંગ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં શરૂ થશેICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજાની પાંચ સ્થાનની છલાંગ, ગિલનું સ્થાન ગગડ્યું
આઈસીસીએ ટેસ્ટ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે ફરી હેરી બ્રુક પાસેથી નંબર 1 ની ખુરશી છીનવી લીધી છે. જો રૂૂટ…
View More ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજાની પાંચ સ્થાનની છલાંગ, ગિલનું સ્થાન ગગડ્યુંએશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયા
આ વર્ષે યોજાનારા એશિયા કપ 2025 ના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા અંગે પોતાનું વલણ…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે: માંડવિયા2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટ
પુરુષ-મહિલા વર્ગમાં 6-6 ટીમ ભાગ લેશે, 12 જુલાઇથી પ્રારંભ ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે.…
View More 2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટ