ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયા માટે સંઘર્ષમય, કે.એલ. રાહુલ અડધી સદી ચુકયો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ…
View More સુદર્શન-જયસ્વાલે ફિફટી ફટકારી, ભારતના 4 વિકેટે 264 રનsports news
વિરોધી ટીમ સ્લેજિંગ કરશે તો અમે પણ બિલકુલ પાછળ હટવાના નથી
માન્ચેસ્ટર ટેસ્ટ શરૂૂ થાય તે પહેલા જ વાતાવરણ ગરમાઈ ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એવી શાબ્દિક લડાઈ થઈ ગઈ છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ…
View More વિરોધી ટીમ સ્લેજિંગ કરશે તો અમે પણ બિલકુલ પાછળ હટવાના નથીહરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારી
વનડેમાં 4000 રન પૂરા કરનારી ત્રીજી ભારતીય બની ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. ડરહામના રિવરસાઈડ ગ્રાઉન્ડ…
View More હરમનપ્રીત કૌરે 82 બોલમાં 14 ચોગ્ગા સાથે શાનદાર સદી ફટકારીBCCIએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે
સંસદમાં બિલ રજૂ, બોર્ડની રચના કરવામાં આવશે જે ભંડોળ પુરું પાડશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલનો ભાગ હશે. આજે…
View More BCCIએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશેક્રિકેટની દુનિયામાં નવી બે ટીમની એન્ટ્રી, સભ્ય સંખ્યા 110 પહોંચી
સિંગાપુરમાં આયોજિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC ) ની વાર્ષિક બેઠક પછી, ક્રિકેટની દુનિયા માટે એક મોટા સમાચાર આવ્યા. ICC એ એસોસિયેટ સભ્યો તરીકે બે નવી…
View More ક્રિકેટની દુનિયામાં નવી બે ટીમની એન્ટ્રી, સભ્ય સંખ્યા 110 પહોંચીમાન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર લિયામ ડોસનની એન્ટ્રી
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલા યજમાન ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઇંગ્લેન્ડે…
View More માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર લિયામ ડોસનની એન્ટ્રીકાલના માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શરૂૂ થવા જઈ રહી છે. આ…
View More કાલના માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ રમશેICCનો BCCIને ઝટકો, WTCની ફાઇનલ ભારતમાં નહીં રમાડવામાં આવે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જાહેરાત કરી છે કે આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે,…
View More ICCનો BCCIને ઝટકો, WTCની ફાઇનલ ભારતમાં નહીં રમાડવામાં આવેઇંગ્લેન્ડ સામે ‘કરો યા મરો’ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, અર્શદીપ- નીતિશ બહાર
આકાશ દીપ- ઋષભ પંતના રમવા બાબતે હજુ અવઢવ, બુધવારે રમાશે ત્રીજી ટેસ્ટ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. ચોથી…
View More ઇંગ્લેન્ડ સામે ‘કરો યા મરો’ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકો, અર્શદીપ- નીતિશ બહારક્રિકેટની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન ટીમ
વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સ ટીમના ક્રિસ ગેલ, ડીજે બ્રાવો અને કિરોન પોલાર્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં સૌથી મોંઘી જર્સી પહેરશે. ઇંગ્લેન્ડના બર્મિંગહામ, નોર્થમ્પ્ટન, લેસ્ટર…
View More ક્રિકેટની સૌથી મોંઘી જર્સી પહેરશે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન ટીમ