ભારતીય ટીમનું નામ બદલવાની માગણી કરનાર વકીલને કોર્ટે ઝાટક્યા દિલ્હી હાઈકોર્ટે ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદારે ભારતીય…
View More શું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલsports news
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને…
View More ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશેદિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણી
વા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘરઆંગણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 140 રનથી હરાવ્યું. માત્ર ત્રણ દિવસમાં મેચ જીતી…
View More દિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણીવિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ
રોહિત-વિરાટનો ટીમમાં સમાવેશથી ગિલને ફાયદો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂૂઆત 19 ઓક્ટોબરથી થશે. 4 ઓક્ટોબરના રોજ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે…
View More વિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથી
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આર્થટનની સલાહનો BCCIનો જવાબ એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે…
View More ICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથીભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટન
ભારત સામેની ODI અને T-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિશેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે અનકેપ્ડ ખેલાડી મેથ્યુ…
View More ભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટનક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ
ક્રિકેટના વ્યાપારીકરણ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા સુપ્રીમ કોર્ટે ગઇકાલે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ…
View More ક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટડ્રેસિંગ રૂમનું કલ્ચર ન બગડે તે માટે રોહિત શર્માને સુકાનીપદેથી દૂર રખાયો
BCCIએ આ વાત પર નિર્ણય કર્યાનો અહેવાલ આ મહિનાના અંતે શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝ માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ…
View More ડ્રેસિંગ રૂમનું કલ્ચર ન બગડે તે માટે રોહિત શર્માને સુકાનીપદેથી દૂર રખાયોહું પણ કેપ્ટન બનવા માગુ છું, જયસ્વાલે કહી મન કી બાત
ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં અનેક ફેરફારો થઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ અલગ-અલગ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ત્યારે ભારતીય કેપ્ટનશીપમાં પણ ફેરફાર થઈ…
View More હું પણ કેપ્ટન બનવા માગુ છું, જયસ્વાલે કહી મન કી બાતરોહિત યુગનો અંત, ઓસિઝ સામે ગિલ કેપ્ટન
3 વન-ડે અને 5 ટી-20 માટે ભારતની ટીમ જાહેર; પંત-પંડયા-બુમરાહ હાઉટ, કોહલી-રોહિતનું કમબેક ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે અને પાંચ ટી-20 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત…
View More રોહિત યુગનો અંત, ઓસિઝ સામે ગિલ કેપ્ટન