વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનએ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યુંSomnath
સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયું ‘કુંભાભિષેક’ અનુષ્ઠાન
11 મે એ ઐતિહાસિક તારીખ છે જે દિવસે ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે તેને 75 વર્ષ પૂર્ણ થયા…
View More સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયું ‘કુંભાભિષેક’ અનુષ્ઠાનસોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન સોમનાથ…
View More સોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદીસોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમ
વડાપ્રધાનનો જાજરમાન રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત, ડમરૂના નાદથી વાતાવરણ બન્યું અલૌકિક સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પી.એમ. મોદીના હસ્તે બીડું…
View More સોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમસોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોત
પાલિકા દ્વારા ફરીથી રાત્રે ફોન કરી કામ પર બોલાવતા સર્જાયો અકસ્માત સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે ગત રાત્રી એક કરુણ ઘટના બનેલ…
View More સોમનાથ: અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે નાળિયેરી પરથી પટકાતા શ્રમિકનું મોતસોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા
PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યાવડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શો
રવિવારે રાત્રે જામનગર પહોંચશે, સોમવારે સોમનાથમાં રોડ શો, મહાપૂજા બાદ જંગી જાહેરસભા સંબોધશે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના સતાવાર કાર્યક્રમની અંતે જાહેરાત કરવામાં આવી…
View More વડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શોસોમનાથ ફક્ત મંદિર નથી, તે આપણી સંસ્કૃતિનો અવિશ્ર્વસનીય સંકલ્પ છે
ઉછળતા સમુદ્રના મોજા આપણને શીખવે છે કે ગમે તેટલા તોફાન હોય, માનવ હિંમત અને આંતરીક શક્તિ વારંવાર ઉછળવા સક્ષમ છે સોમનાથ ફક્ત એક મંદિર નથી;…
View More સોમનાથ ફક્ત મંદિર નથી, તે આપણી સંસ્કૃતિનો અવિશ્ર્વસનીય સંકલ્પ છેસોમનાથ જિલ્લાના રાજકીય અગ્રણી સામેની બળાત્કારની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ નાં પૂર્વ ઉપપ્રમુખ, વિશ્વાસ ટેલી ફિલ્મ નાં નિર્માતા, અને આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત નાં પ્રેસિડેન્ટ એવા ભગુભાઇ વાળા ગત વિધાનસભા ચૂંટણી…
View More સોમનાથ જિલ્લાના રાજકીય અગ્રણી સામેની બળાત્કારની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટસોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ
પ્રભાસપાટણ ખાતે ભગવાન સોમનાથનું મંદિર આવેલું છે. જેને લઈ સવિશેષ તકેદારી રાખવી જરુરી છે. ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ અફવાના કારણે લોકો એકઠા ન થાય તે…
View More સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ