વાવડી રોડ પર ન્યુ જયભારત સોસાયટીમાં રહેતાં પ્રેમજીભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.31) લેન્ડમાર્ક હોન્ડા શો-રૂૂમમા નોકરી કરે છે.તેઓ ગઈ તા.16ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ મિલનભાઈ…
View More ઊલટી-ઊબકાના બહાને મુસાફરોના પૈસા સેરવતી રિક્ષાગેંગના વધુ બે સાગરિત ઝડપાયાrajkot
આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે ટપારવા ગયેલા મામા-ભાણેજ પર હુમલો
મુળ મેંદરડાના વતની અને હાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની પાછળ આંબેડકરનગર શેરી નં 1ર મા રહેતા દેવલ લગધીભાઇ મકવાણાની ફરીયાદ પરથી…
View More આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે ટપારવા ગયેલા મામા-ભાણેજ પર હુમલોઅહીંયા કેમ ઊભો છે ? કહી ફાળદંગ ગામે યુવાન પર શખ્સનો લાકડીથી હુમલો
રાજકોટ શહેરના કુવાડવામા આવેલા ફાળદંગ ગામે હનુમાનજી મંદિર પાસે ઉભેલા યુવાનને ગામમા રહેતા શખ્સે અહી કેમ ઉભો છે કહી લાકડી વડે માર મારતા તેમને…
View More અહીંયા કેમ ઊભો છે ? કહી ફાળદંગ ગામે યુવાન પર શખ્સનો લાકડીથી હુમલોખોડિયારનગરમાં પાનવાળાના કહેવાથી તેના મિત્રએ કરિયાણાના ધંધાર્થી યુવતીનો જવીડિયો ઉતાર્યો
ગોંડલ રોડ પર ગીતાનગરમા રહેતી એક યુવતીએ આરજુ પાનવાળા ઇલ્યાસ અને તેમના મિત્ર સુલ્તાન વિરુધ્ધ માલવીયાનગર પોલીસ મથકમા ધમકી અને છેડતી અંગેની ફરીયાદ નોંધાવી…
View More ખોડિયારનગરમાં પાનવાળાના કહેવાથી તેના મિત્રએ કરિયાણાના ધંધાર્થી યુવતીનો જવીડિયો ઉતાર્યોચોરાઉ તાંબા-પિત્તળના વાસણો સહિત 2.58 લાખના મુદ્ામાલ સાથે બે સગા ભાઇ ઝડપાયા
શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરના નાલા પાસે ચોરાઉ તાંબા-પીતળના વાસણો સાથે આટાફેરા કરતા બે રીઢા ગુનેગારોને માલવીયાનગર પોલીસે પકડી હતા.વધુ વિગતો મુજબ માલવીયા પોલીસ…
View More ચોરાઉ તાંબા-પિત્તળના વાસણો સહિત 2.58 લાખના મુદ્ામાલ સાથે બે સગા ભાઇ ઝડપાયાદિકરાનું ઘર વૃદ્ધાશ્રમના સેવાકાર્યના વીડિયો મૂકી રૂા.8 લાખનું દાન મેળવનાર ગઠિયો ઝડપાયો
સાઇબર ગઠિયાઓ લોકોને છેતરવા અવનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે આવા જ એક ભેજાબાજ ગઠીયાને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. રાજકોટની ભાગોળે…
View More દિકરાનું ઘર વૃદ્ધાશ્રમના સેવાકાર્યના વીડિયો મૂકી રૂા.8 લાખનું દાન મેળવનાર ગઠિયો ઝડપાયોસીતારામ સોસાયટીમાં પુત્ર સાથે ઝઘડો થતાં પિતાએ ઝેર ગટગટાવ્યું
શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં પુત્ર સાથે ઝઘડો થતા પિતાએ ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…
View More સીતારામ સોસાયટીમાં પુત્ર સાથે ઝઘડો થતાં પિતાએ ઝેર ગટગટાવ્યુંબસપોર્ટમાં સર્વર ઠપ થતાં રિઝર્વેશનમાં લાંબી કતાર
કલાકો સુધી એડવાન્સ બુકિંગ બંધ રહેતા મુસાફરો પરેશાન: એજન્સી સામે પગલાં ભરવા માંગ રાજકોટના ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં લાંબા સમયથી અંધેરી નગરી ગંડુ રાજા…
View More બસપોર્ટમાં સર્વર ઠપ થતાં રિઝર્વેશનમાં લાંબી કતારચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા?: બોર્ડમાં વિપક્ષનો પ્રહાર
મહાપાલિકાનું બજેટ વાસ્તવિકતાથી જોજનો દૂર, બજેટો પડતા મુક્યા તેના આ 17 પુરાવા રજૂ કરું છું: સાગઠિયા મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ શાસકપક્ષ ઉપર…
View More ચાર નવા ઓવર અને અંડર બ્રિજ ક્યાં ગયા?: બોર્ડમાં વિપક્ષનો પ્રહારપાયલ હોસ્પિટલના CCTV હેક કરનાર મહારાષ્ટ્રના બે હેકર્સ ઝડપાયા
આઇ.પી. એડ્રેસ પરથી કેમેરા હેક કર્યાનો ઘટસ્ફોટ, ટેલિગ્રામ અને યુટયુબ પર વીડિયો વેચવાનું દેશવ્યાપી રેકેટ રાજકોટના 1પ0 ફુટ રોડ પર આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલના મહીલા…
View More પાયલ હોસ્પિટલના CCTV હેક કરનાર મહારાષ્ટ્રના બે હેકર્સ ઝડપાયા