મનપાના ફૂડિ વભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન માયાણી ચોકમાં બેગબોન શોપીંગ સેન્ટર ખાતે પટેલ ડાયનીંગ હોલમાંથી 3 કિલો શાકભાજીનો અખાદ્ય જથ્થો અને પટેલ ફાસ્ટફૂડમાંથી 8…
View More માયાણી ચોક પટેલ ફાસ્ટ ફૂડમાંથી વાસી-અખાદ્ય ખોરાકનો નાશrajkot
સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે
ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા…
View More સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશેરાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરી
મીના ગોલ્ડ બાયર નામની ઓફિસની બારીના કાચ તોડી તસ્કરો અંદર ઘુસ્યા: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે.…
View More રાજકોટ ઓફિસમાંથી 10.81 લાખના રોકડ-ઘરેણાંની ચોરીરાજકોટમાં નર્સિંગની છાત્રાનો આપઘાત: પ્રેમી ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપ
લગ્ને લગ્ને કુંવારા પરિણીત ભૂવાએ 8 માસ પહેલાં પણ ઝેર પીવડાવ્યું’તું; પુત્રીને ફસાવી મોત નિપજતા લાશ હોસ્પિટલમાં મૂકી નાસી છૂટયાના પિતાના આરોપથી ખળભળાટ રાજકોટમા ભગવતીપરા…
View More રાજકોટમાં નર્સિંગની છાત્રાનો આપઘાત: પ્રેમી ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપ10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથા
બેઠકમાં દાણા જોઇ રૂા.5100થી 1 લાખ સુધી રૂપિયા પડાવતો: દંપતી પાસેથી 45 હજાર પડાવી લેતા મેટોડામાં છટકું ગોઠવી રંગેહાથ પકડી લીધો: આંકડા રમવાનો શોખીન નીકળ્યો…
View More 10 વર્ષથી ચાલતી ભૂવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કરતું જાથાજનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધી
શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમાં રહેતા અને ધો.6માં અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રને જનેતાએ ખોટી સંગત છોડી દેવા ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું…
View More જનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધીશહેરની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને NOCના તપાસના આદેશ
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફરી વખત એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. જેના લીધે ફરી એક વખત બીયુ સર્ટી અને ફાયર એનઓસી…
View More શહેરની તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને NOCના તપાસના આદેશઅંતે હિરાસરને બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શન આપી ઉંધા હાથે કાન પકડાવતી એરપોર્ટ ઓથોરિટી
રાજકોટના હિરાસર આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની ઉડાન ભરવા અંગેની છેલ્લા ઘણા વખતથી ચાલતી અટકળો વચ્ચે હિરાસર એરપોર્ટથી બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શનની જાહેરાત…
View More અંતે હિરાસરને બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શન આપી ઉંધા હાથે કાન પકડાવતી એરપોર્ટ ઓથોરિટીમોરબી રોડ પર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ઉપર દરોડો,ત્રણની ધરપકડ
હોળીની રાતે યોજેલી મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો શહેરના મોરબી રોડ પર આવેલા શ્રીજી શરણમ દિક્ષા નામના એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતી દારૂૂની મહેફિલ બી ડીવીઝન પોલીસે…
View More મોરબી રોડ પર એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ઉપર દરોડો,ત્રણની ધરપકડસમૂહલગ્નમાં 28 યુગલોને રઝળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાના આગોતરા ફગાવતી કોર્ટ
રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન…
View More સમૂહલગ્નમાં 28 યુગલોને રઝળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાના આગોતરા ફગાવતી કોર્ટ