સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં સર્જરી વિભાગમાં ત્રણ લીફટ આવેલી છે. એક લીફટ ત્રણ દિવસ પહેલા બંધ પડી ગઇ હતી. બાદ માં આજે વધુ એક લીફટ…
View More સિવિલમાં ઓપીડી વિભાગમાં 3માંથી 2 લીફટ બંધrajkot
ગાયનું ઘી અને મરીમાં ભેળસેળ: પેઢી માલિકને 1 માસની સજા
મહાનગરપાલિકા દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્યપદાર્થના સેમ્પલનો રિપોર્ટ આવતા ગાયનું શુધ્ધ ઘી અને આખા મરીનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં શુધ્ધ ઘી વેચાના વેપારીને એક…
View More ગાયનું ઘી અને મરીમાં ભેળસેળ: પેઢી માલિકને 1 માસની સજાબસપોર્ટમાં પ્લેટફોર્મ નં. 1, 5, 9, 11, 15, 19, 20માં શેકાતા મુસાફરો
કાળઝાળ ગરમીમાં પંખાના અભાવે પરસેવે નિતરતા યાત્રિકો: તાકીદે કુલર મુકવા હિતરક્ષક સમિતિની માંગ ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર નિયમિત અંદાજે 1500 બસોની અવર જવર…
View More બસપોર્ટમાં પ્લેટફોર્મ નં. 1, 5, 9, 11, 15, 19, 20માં શેકાતા મુસાફરોસંબંધના દાવે ઉછીના આપેલા 6 લાખ ઓળવી જઇ ક્રિશ્ર્ચિયન વૃદ્ધા સાથે વિશ્ર્વાસઘાત
શહેરના મોટામવા વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવાસ ટાઉનશીપમાં રહેતા ક્રિશ્ર્ચિયન વૃદ્ધાએ મહારાષ્ટ્રમા મકાન વેચેલુ હય જેના રૂપિયા આવેલા હોય જે પાડોશીએ તેના…
View More સંબંધના દાવે ઉછીના આપેલા 6 લાખ ઓળવી જઇ ક્રિશ્ર્ચિયન વૃદ્ધા સાથે વિશ્ર્વાસઘાતતમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે, કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદ
જીલ્લા ગાર્ડન પાસે રહેતા અને મજુરી કામ કરતાં યુવાનની પત્નીના ફોટા જાણ બહાર મેળવીને વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારકે મોકલી અભદ્ર ટીપ્પણી સાથેના મેસેજ…
View More તમારી પત્ની રાતે બીજા સાથે વાત કરે છે, કહી યુવાનને મેસેજ મોકલનાર સામે ફરિયાદઇસ્કોન મંદિરની પાછળ આવાસ યોજનાના 11મા માળેથી પટકાતા કોર્ટના પ્યુનનું મોત
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ આવાસ યોજનાના કવાર્ટરના અગીયારમા માળેથી પટકાતા નિવૃત આર્મીમેનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. વધુ વિગત મુજબ, ઇસ્કોન…
View More ઇસ્કોન મંદિરની પાછળ આવાસ યોજનાના 11મા માળેથી પટકાતા કોર્ટના પ્યુનનું મોતશહેરમાં ચાર સ્થળે ક્રિકેટ મેચના સટોડિયા ઉપર દરોડા,ચાર ઝડપાયા
આઈપીએલ શરૂૂ થતાની સાથેજ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની મોસમ પુર ભરમાં ખુલી છે.ત્યાર પોલીસે પણ આવા સટોડિયા ઉપર ધોસ બોલાવી છે. પીસીબી અને…
View More શહેરમાં ચાર સ્થળે ક્રિકેટ મેચના સટોડિયા ઉપર દરોડા,ચાર ઝડપાયાકોઠારિયા ગામે તામસી સ્વભાવની સગીરાનો ઝેરી દવા પી આપઘાત
શહેરની ભાગોળે કોઠારીયા ગામે વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની તામસી સ્વભાવની સગીરાએ ઝેરી દવાપી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More કોઠારિયા ગામે તામસી સ્વભાવની સગીરાનો ઝેરી દવા પી આપઘાતગંગોત્રી પાર્ક પાસે કેબીનમાંથી ચોરી કરનાર ગાંધીગ્રામનો શખ્સ ઝડપાયો
રૈયાધારે સ્લમ કવાર્ટરમાં રહેતા અને ગંગોત્રીપાર્ક મેઇન રોડ પર કેબીન ધરાવતા બાલજીભાઇ ડોડાં (ઉ.વ.39)એ યુનિવર્સિટી પોલીસમાં પોતાની કેબીનમાંથી 23 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાવી…
View More ગંગોત્રી પાર્ક પાસે કેબીનમાંથી ચોરી કરનાર ગાંધીગ્રામનો શખ્સ ઝડપાયોવિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયો
ત્રણ વખત હાજર થવા નોટિસો મોકલી પરંતુ કોઇ જવાબ ન આવતા કાર્યવાહી વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ફરજ પર સતત 316 દિવસ ગેરહાજર રહેતાં તેમના વિરુદ્ધ…
View More વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયો