SOGક્રાઇમ બ્રાંચ, PCB, EOW, પેરોલ ફર્લો અને એલસીબીની 30થી વધુ ટીમો કામે લાગી ભગવતીપરા, જંગલેશ્ર્વર, રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડોકયુમેન્ટની ચકાસણી કાશ્મીરમા…
View More રાજકોટમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશનrajkot
જિલ્લા કોંગ્રેસ સંગઠનનો પસંદગી માટે ધમધમાટ
પહેલગામ આતંકી હુમલાની ઘટનાથી સરહદી સુરક્ષા સામે સવાલ, ઘુસણખોરો સામે કાર્યવાહી જરૂરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું ઊભું…
View More જિલ્લા કોંગ્રેસ સંગઠનનો પસંદગી માટે ધમધમાટમ્યુનિસિપલ કર્મચારી સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા વેપારી અને વિદ્યાર્થી સહિત છ પકડાયા
મ્યુનીસીપલ કર્મચારી સોસાયટી શેરી નં.2 પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ત્રીજો માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીસીબીના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મયુરભાઈ પાલરીયા અને સ્ટાફે દરોડો…
View More મ્યુનિસિપલ કર્મચારી સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા વેપારી અને વિદ્યાર્થી સહિત છ પકડાયાકુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલો
પિતા સાથે આરોપીને માથાકૂટ થયાનો ખાર રાખી પરિવાર શાકભાજી વેચી પરત આવતા તૂટી પડ્યા શહેરના કુબલીયાપરમાં રહેતા માતા-પુત્ર સહિત 3 લોકો ઉપર સાત થી આઠ…
View More કુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલોમનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયા
વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે જાહેર પ્રદર્શન, રેલી, બેનર, પત્રિકા, પોસ્ટર મારફતે આરોગ્ય શિક્ષણ અપાયુ : 387 પોરાભક્ષક માછલીનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર5 એપ્રિલ…
View More મનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયારાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને હાજર થવા કોર્ટનો આદેશ
રાજકોટ ની શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (પહેલો માળ, ઓમ એપાર્ટમેન્ટ, માયાણી ચોક, ચંન્દ્રેશનગર મેઈન રોડ, રાજકોટ) વાળા એ મહાકુંભમાં સ્નાન કરાવવા માટે એક ટુર ઓર્ગેનાઈઝ…
View More રાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને હાજર થવા કોર્ટનો આદેશએરપોર્ટ રોડ પરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના એરપોર્ટ રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ધરમનગરના શખ્સને ઝડપી લઇ તેને આઇડી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી…
View More એરપોર્ટ રોડ પરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયોસુવર્ણકારો બાંગલા-બંગાળી કારીગરોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવે
ગુજરાતના સુવર્ણ ઉદ્યોગમાં 8 લાખ બંગાળી કારીગરો છે તેમાંથી 40 ટકા બાંગ્લાદેશી સરકારમાં અનેક વખત રજૂઆતો છતા પરિણામ શુન્ય, વેપારીઓ જાગૃત બને તો ગેરપ્રવૃત્તિ અટકાવી…
View More સુવર્ણકારો બાંગલા-બંગાળી કારીગરોનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવેમહિલા ડ્રગ્સ પેડલરે ફરી લખ્ખણ ઝળકાવ્યા, કોર્ટમાં યુવાનને આપી ધમકી
યુવાનને કહ્યું, તે હથિયારના કેસમાં મારા ભાઇનું નામ કેમ આપ્યું ? તને પણ ખોટા કેસમાં ફિટ કરાવી દેશું મારા પર NDPSના ઘણા કેસ છે…
View More મહિલા ડ્રગ્સ પેડલરે ફરી લખ્ખણ ઝળકાવ્યા, કોર્ટમાં યુવાનને આપી ધમકીયુનિવર્સિટી રોડ પર કવાર્ટરમાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા પ્રૌઢે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More યુનિવર્સિટી રોડ પર કવાર્ટરમાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત