શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા સુભાષનગર મેઇન રોડ પર સ્ટ્રીટ નંબર 7માં નેહા હોલની પાછળ અને કેશવ વિદ્યાલયની બાજુમાં આવેલ એક રહેણાંક મકાનમાં ગત તા.8ના…
View More ઇ-બાઇક સળગતા મકાનમાં આગ લાગી, છ લોકોનો આબાદ બચાવrajkot
રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.…
View More રાજમાર્ગો પરથી વધુ 214 રેંકડી, 2507 બોર્ડ-બેનર જપ્તલોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધો
રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ ધમધમતા પાણીના પ્રવાહમાં તણાય જવાથી સહિતની અન્ય દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટના લોથડા ગામે વરસાદી પાણી ભરેલા…
View More લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસૂમનો ભોગ લીધોમોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ…
View More મોટામવામાંથી દારૂની 24 મોંઘી બોટલો સાથે યુવતી ઝડપાઇગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર…
View More ગેમ ઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરના ડિસમીસના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટેરાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત
રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆતછોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી
રાજકોટ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને હરિયાળી પ્રત્યેનો પ્રેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો આબેહૂબ અને આનંદદાયક નજારો આજે સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા…
View More છોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલીગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ પીસીબી દ્વારા શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ ચોકડી નજીકથી એક કારમાંથી રૂૂ.2.22 લાખના વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો…
View More ગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડલોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો
રાજકોટ લોકમેળાને લઈને લોક મેલા સમિતિ દ્રારા ત્યારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે લોકમેળાના સ્ટોલ્સ અને પ્લોટની હરાજીની પ્રક્રિયાએ આશ્ચર્યજનક બોલીઓ બોલાય છે.,…
View More લોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળોસબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-3 ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવી કચેરી પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં…
View More સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો