શહેરના રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ટાંકો બનાવવાનુ કામ ચાલી રહ્યુ હોય જેમા સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ 10 ફૂટની ઉંચાઇએથી પડી જતા શ્રમિક યુવાનને ગંભીર…
View More રેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોતrajkot
ડીજીપી પ્રિઝન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ઝોન ચેમ્પિયન
રાજ્યની જેલો ખાતે ફરજો બજાવતાં જેલ વિભાગના અધિકારી/ કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાય અને રમત-ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી પોલીસ મહાનિદેશકથી જેલ અને સુધારાત્મક…
View More ડીજીપી પ્રિઝન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ ઝોન ચેમ્પિયનક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશે
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન…
View More ક્લિન સ્વિપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા-A સામે મેદાનમાં ઉતરશેરાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતો
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 90 થી 95 જેટલી બિનવારસી (ખાલી પડેલી) સંપત્તિઓ ખાલી પડી હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ…
View More રાજકોટ જિલ્લામાં ધણી-ધોરી વગરની 90થી 95 મિલકતોરેસકોર્સ ખાતે આવતીકાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ
સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ગીતોની વણઝાર સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 52-મી વર્ષગાંઠની ઉજવણીના આવતીકાલે રાત્રે 8:00 કલાકે કવિ રમેશ પારેખ…
View More રેસકોર્સ ખાતે આવતીકાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઇટવાજડીગઢ- વેજાગામની 3 ટીપી સ્કીમના વાંધા-સૂચનો અંગે શુક્રવારે નિર્ણય
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ટીપી સ્કીમ 80, 81, 82 ફાઇનલ કરી સરકારમાં મોકલાશે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક શુક્રવારના રોજ મળનાર છે.…
View More વાજડીગઢ- વેજાગામની 3 ટીપી સ્કીમના વાંધા-સૂચનો અંગે શુક્રવારે નિર્ણયકલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં કાલે સવારે નવ વાગ્યાથી જામશે જંગ, દર્શકો માટે ફ્રી પ્રવેશ આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે રાજકોટના નિરંજન…
View More કલીન સ્વીપના નિર્ધાર સાથે કાલે ભારત-સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ
શહેરના કાલાવડ રોડ પર માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ‘તુ તો કાળી છો, મારા દિકરાને બીજી મળી જશે’ કહી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા…
View More ‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસસંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યો
શહેેરમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાન ઉપર પિતા અને ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યોફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા
મંગળા રોડ ઉપર ફાયરીંગ મામલે પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુનો નોંધ્યા બાદ બન્ને ગેંગના સભ્યોને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી.…
View More ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા