કાલાવડ રોડ પર સત્ય સાંઈ રોડ ઉપર મારૂૂતિ ચોક નજીક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્યાનાબેન (ઉ.વ.37)એ પતિ સંદીપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન…
View More સગર્ભા પરિણીતાને સાસરિયાની હાજરીમાં પતિએ બેફામ માર માર્યો, પોલીસમાં ગુનો નોંધાયોrajkot
વણજના વાણોતર ધનુભાઇ વોરા પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
કૌશિક મહેતા લિખિત પુસ્તકમાં ધનુભાઇના સિધ્ધાંત, સંઘર્ષ અને સફળતાની ગાથા રાજકોટના વેપાર ઉદ્યોગનાં જાણીતા અગ્રણી ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન ધનુભાઈ વોરાનાં જીવન કવન પર…
View More વણજના વાણોતર ધનુભાઇ વોરા પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચનગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણી
મેટ્રોસિટીમાં ચરસ, ડ્રગ્સ, ગાંજાનું ચલણ વધ્યું, પકડાય છે તેના કરતા અનેકગણો દારૂ-ડ્રગ્સ ઘુસાડાય છે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વરીષ્ઠ અગ્રણી પરેશભાઇ ધાનાણી એ ગુજરાતમાં…
View More ગાંધીના ગુજરાતને દારૂ-ડ્રગ્સનો ભરડો: પરેશ ધાનાણીલંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇ
આરોપી શિક્ષક એક પુત્રીનો પિતા, શિક્ષિકાએ મદદગારી શા માટે કરી ? પોલીસે પૂછપરછ આદરી રાજકોટમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને…
View More લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારી 4 લાખ પડાવ્યા, મદદગારી કરનાર શિક્ષિકા ઝડપાઇવેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમ
રાજકોટમાં ખેત જણસો સહિતની આયાત નિકાસ કરતી બે પેઢીઓના માલિકોએ ધંધાકીય વ્યવહારો પેટે દોઢ કરોડનો હવાલો વસુલવા એગ્રો ફ્લોર મિલધંધાર્થીને તત્કાલીન ડીસીબી પીએસઆઇ બોરીસાગર અને…
View More વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાના પ્રકરણમાં DCB તત્કાલીન PI વિરુદ્ધ ગુનો નોંધવા કોર્ટનો હુકમક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલો
અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા કહી નાના ભાઇ અને કિશાન સંઘના પ્રમુખ પર હુમલો કર્યો રાજકોટ નજીક આવેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિકે લગ્ન પ્રસંગમાં આવેલા…
View More ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઇ પટેલે લગ્ન પ્રસંગમાં આવેલા નાના ભાઇ પર કર્યો હુમલોનવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોત
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામમાં સંબંધીના ઘરે આવેલા પોરબંદરના શરણાઇ વાદક વૃધ્ધનું પહેલા માળેથી પડી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.…
View More નવાગામમાં લઘુશંકા કરવા જતા પહેલા માળેથી પટકાતા વૃધ્ધનું મોતમિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યા
શહેરના 150 ફૂટ રીંગરોડ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મિત્ર સાથે મિત્રતા તોડી નાખતા પૂર્વ મિત્રએ યુવતીનુ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા અને રીલ્સ વાયરલ કરી…
View More મિત્રતા તોડી નાખતા યુવતીનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી ફોટા વાયરલ કર્યારાજકોટના શખ્સ સહિત બે શખ્સો જામકંડોરણાના યુવાનની BMW કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લઇ ફરાર
જામકંડોરણામાં સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપતાં વેપારી યુવાન પાસે પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ બીએમડબ્લ્યુ કાર ભાડેથી મેળવી રાજકોટ અને કાલાવડ પંથકના શખ્સોએ ભૂગર્ભમાં ઉતરી જઈ…
View More રાજકોટના શખ્સ સહિત બે શખ્સો જામકંડોરણાના યુવાનની BMW કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લઇ ફરારરાજકોટમાં પ્રથમ વખત યોજાશે ‘પોલીસ હોકી ચેમ્પિયનશિપ’
ડીજીપીની અધ્યક્ષતામાં 10 કમિટીની રચના, દેશભરની 35 મેન-વુમેન ટીમો ભાગ લેશે 15 ડીસેમ્બરે કલોઝિંગ સેરેમનીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજય પોલીસ વડા રહેશે ઉપસ્થિત…
View More રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ‘પોલીસ હોકી ચેમ્પિયનશિપ’