શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા ફલેટમાંથી વકીલની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વકીલ એકલવાયુ જીવન જીવતા હોય અને ચારેક દિવસથી બિમારી હતા. દરમિયાન…
View More કુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકાrajkot
મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરી
શહેરના મીરા ઉદ્યોગનગર વિસ્તારમાં મોમાઈ ટી સ્ટોલ નામે ચાની કેબીન ધરાવતાં નવઘણભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ.35, રહે. શિવધારા સોસાયટી, ખોખડદળ નદીના પુલ પાસે) ની કેબીનમાંથી તસ્કરો…
View More મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરીકેવલમ આવાસમાં બેંક કર્મચારી મહિલાના મકાનમાંથી તસ્કરોનો 1.93 લાખનો હાથફેરો
પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ્ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને એચડીએફસી બેંકને મવડી શાખામાં નોકરી કરતાં પદમાબેન બકુલગીરી ગોસાઈ (ઉ.વ.27)નાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ અને ઘરેણાં…
View More કેવલમ આવાસમાં બેંક કર્મચારી મહિલાના મકાનમાંથી તસ્કરોનો 1.93 લાખનો હાથફેરોઓમ રેસીડેન્સીમાં પરિણીતાના આપઘાત પાછળ પતિ-સાસુનો ત્રાસ કારણભુત, પોલીસમાં ગુનો દાખલ
શહેરમાં કોઠારીયા રોડ પર બિલીપ્રત્ર પાર્ટી પ્લોટ પાસે ઓમ રેસીડેન્સીમાં રહેતા ગુડ્ડીબેન રાજદિપભાઈ જતાપરા નામની પરિણીતાએ તા.3-9ના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી…
View More ઓમ રેસીડેન્સીમાં પરિણીતાના આપઘાત પાછળ પતિ-સાસુનો ત્રાસ કારણભુત, પોલીસમાં ગુનો દાખલગોંડલ પાસે પુલ નીચે કાર ખાબકતા આગમાં ત્રણ શિક્ષક ભડથું
રાજકોટ જિલ્લાના ગોંડલ આટકોટ રસ્તા પર આજે કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક કાર પુલથી આઠ ફૂટ નીચે ખાડામાં ખાબકતા કારમાં ભીષણ…
View More ગોંડલ પાસે પુલ નીચે કાર ખાબકતા આગમાં ત્રણ શિક્ષક ભડથુંરૈયા રોડ સેલસ હોસ્પિટલ પાસે યુવતીને મંગેતરના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરી આપી ધમકી
નાણાવટી ચોક પાસે રહેતી કૃપાબા ગંભીરદાન ગઢવી (ઉ.વ.27)ની ફરિયાદ પરથી મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં જય ખાંડેખા, સંજય ખાંડેખા, વિનય ખાંડેખા અને મેહુલ ખાંડેખા…
View More રૈયા રોડ સેલસ હોસ્પિટલ પાસે યુવતીને મંગેતરના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરી આપી ધમકીભગવતીપરામાં શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોએ ધોકા ઝીંકી યુવાનનો હાથ ભાંગી નાખ્યો
શહેરના ભગવતીપરામાં અયોધ્યા પાર્ક-2માં રહેતાં સરફરાજભાઇ સુલેમાનભાઈ જુણેજા (ઉં.વ.37)ની ફરિયાદ પરથી એજાદ દાઉદભાઇ મુડદે અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.સરફરાજભાઇએ જણાવ્યું છે કે હું…
View More ભગવતીપરામાં શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોએ ધોકા ઝીંકી યુવાનનો હાથ ભાંગી નાખ્યોનવલનગરના વૃધ્ધાનું ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ મોત
શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં રહેતા વૃધ્ધાનું ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કર્યા બાદ મોત નીપજ્યુ હતું. પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવા…
View More નવલનગરના વૃધ્ધાનું ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ મોતકુવાડવાના ખેરડી પાસેથી 216 ટીન બિયર ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ
રાજકોટના કુવાડવા નજીક ખેરડી ગામ નજીક પીસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.47 હજારના 216 ટીન બીયર ભરેલી સ્કોર્પિયો કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂૂ.7.47 લાખનો…
View More કુવાડવાના ખેરડી પાસેથી 216 ટીન બિયર ભરેલી સ્કોર્પિયો ઝડપાઇલગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલો
શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો યુવાન સોહમનગરમાં હતો ત્યારે લગ્ન પ્રસંગમાં નાના ભાઈની મજાક કરનારને ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ છરી…
View More લગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલો