ડી.એચ. કોલેજ ખાતે આજે યોજાનાર મ્યુઝિકલ નાઈટ અંતર્ગત કલાકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપેઆજતા.19/11/2024, મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ…
View More હું રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું: અમાલ મલિકrajkot
ધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયા
ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને અખાધ અને વાશી ખોરાક ધાબડી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દૈનીક દરોડા પાડવા છતા પણ ધંધાર્થીઓ જાણે…
View More ધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયાસૌરાષ્ટ્ર યુનિ.માં વિરોધ બાદ Ph.dની ફીમાં 700નો ઘટાડો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી નોંધણીની ફિમાં 300 ટકા જેટલો તોતીંગ વધારો કરાતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને છાત્ર સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેની…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં વિરોધ બાદ Ph.dની ફીમાં 700નો ઘટાડોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા સ્ટેચ્યુટની અમલવારી સાથે 47,280 છાત્રોની પરીક્ષા શરૂ
દિવાળીના વેકેશનની રજાઓ પૂરી થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટસ દ્વારા પરિક્ષાનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમાં આજથી સેમેસ્ટર-3અને 5ના 47,280 છાત્રોની પરિક્ષા શરૂ થઇ છે યુનિવર્સિટી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા સ્ટેચ્યુટની અમલવારી સાથે 47,280 છાત્રોની પરીક્ષા શરૂPMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ
ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની…
View More PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડવિવિધ ક્ષેત્રના 7 મહાનુભાવોનું મેયર એવોર્ડથી સન્માન
આજ તા.19/11/2024ના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વેપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિ3ત ‘મેયર એવોર્ડ’ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી…
View More વિવિધ ક્ષેત્રના 7 મહાનુભાવોનું મેયર એવોર્ડથી સન્માનવૈશ્ર્વિક રામકથાની પોથીયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારી
શનિવારે મોરારિબાપુ વિરાણી હાઇસ્કૂલથી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે: સંતો, મહંતો, શહેરીજનોને આપશે દર્શન: પોથીયાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિની અપીલ: ડોક્ટર્સ, નર્સિંગ તેમજ પેરામેડિકલ સહિતની 100 લોકોની…
View More વૈશ્ર્વિક રામકથાની પોથીયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારીરાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ
દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત…
View More રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મમવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યા
મવડીમા રહેતા ક્ધટ્રકશનના ધંધાર્થીને જુની અદાવતનો ખાર રાખી આરોપીઓએ ભાડુતી માણાને મોકલી ધંધાર્થી પર હુમલો કરાવડાવી હાથપગ ભાંગી નાખતા ધંધાર્થી યુવાને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં…
View More મવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યાહિરામનનગરમાં મહિલા ઘરકામ કરતી વેળાએ ટેબલ પરથી પટકાતા મોત, સંતાનો નોધારા બન્યા
રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં મહિલા નજીકની અલ્કાપુરી સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતાં ત્યારે ટેબલ પરથી અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા…
View More હિરામનનગરમાં મહિલા ઘરકામ કરતી વેળાએ ટેબલ પરથી પટકાતા મોત, સંતાનો નોધારા બન્યા