લોહિના સબંધીઓ વચ્ચે મિલ્કત હસ્તાક્ષર અને સેવાકીય સંસ્થાને દાનમાં મળતી મિલ્કતો ઉફર રાજ્યમાં સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ માંથી રાહત આપવા એડવોકેટ અભય શાહ દ્વારા…
View More ગિફ્ટ ડીડ અને દાનની મિલકતો ઉપર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપોrajkot
શહેરમાં અનાજની 45 દુકાનોમાં હજુ સુધી રેશનિંગનો પૂરવઠો નહીં પહોંચતા ગ્રાહકોમાં દેકારો
ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશને સરકારની નીતિ પાડી ઉઘાડી ગુજરાતના લગભગ 74 લાખ પરિવારને અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે મળવાપાત્ર ઘઉં ચોખાનો જથ્થો આપવાની કાયદાકીય…
View More શહેરમાં અનાજની 45 દુકાનોમાં હજુ સુધી રેશનિંગનો પૂરવઠો નહીં પહોંચતા ગ્રાહકોમાં દેકારોTP સ્કીમમાં F.P.ના ક્ષેત્રફળ ધ્યાને લઈ બજાર કિંમત નક્કી થશે
નોન ટીપી વિસ્તારમાં બિનખેતી જમીનના વેચાણમાં રોડ-રસ્તા ઉપર પણ જંત્રી લાગુ પડશે ફ્લેટ કે કોમર્સિયલ કોમ્પલેક્સની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટ ખરીદવામાં વેલ્યુઝોનની ખુલ્લી જમીનના 40…
View More TP સ્કીમમાં F.P.ના ક્ષેત્રફળ ધ્યાને લઈ બજાર કિંમત નક્કી થશેઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે
નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં…
View More ઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચેમહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજી
વર્ષોથી ફાજલ પડેલા પ્લોટના વેચાણ થકી આવક ઊભી કરી હાઉસ ટેક્સ સહિતનું કાયમી સાલિયાણુ બંધાય તે માટે લેવાયો નિર્ણય મહાનગરપાલિકાની તિજોરી ક્યારેય ભરાતી નથી મિલ્કતવેરો,…
View More મહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજીરેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા
પ્લેટફોર્મ નં-4ની લિફ્ટ બંધ થતા પગથિયાં ચડવા મજબૂરી: સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર લિફટની સુવિધા નહી હોવાથી દિવ્યાંગ અને…
View More રેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથાદસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદ
મુંજકા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફ્લેટ સ્વીકારવાની મુદત પૂર્ણ થતાં રૂડાએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા મધ્યમવર્ગ તેમજ ગરીબ પરિવારો…
View More દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદરાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલી
કલ્પસર વિભાગના વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓના ઓર્ડર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની ઘડીઓ ગણાય રહી છે. તે અગાઉ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના ઓડર…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 50 સિવિલ ઇજનેરોની સામૂહિક બદલીઅંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂ
મહાનગરપાલિકાનો અરજદારોથી સદાય ધમધમતો વિભાગ એટલે આધારકાર્ડ કેન્દ્ર છે. તંત્ર દ્વારા સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન મુખ્ય કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી સવારથી સાંજ સુધી…
View More અંતે તંત્ર જાગ્યું: તમામ કચેરીએ આધારકાર્ડની કામગીરી શરૂમનપા દ્વારા ચિત્રો, ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામ
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી…
View More મનપા દ્વારા ચિત્રો, ડિવાઇડરમાં ગેપ ફિલિંગ અને રંગકામ