સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ સમિતીઓની રચના અને નવા કાયદાની અમલવારી બાદ આજે બાંધકામ શાખાની પ્રથમ બેઠક મળી હતી. જેમાન નવા બાંધકામ જુના અટકેલા કેટલાક કામો ફરીથી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અટકી પડેલા વિવિધ બાંધકામો તાકીદે શરૂ કરવા નિર્ણયrajkot
શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોત
યુનિવર્સિટી રોડ પર દારૂની કુટેવ ધરાવતા આધેડ, ખોડીયારપરામાં અને આંબેડકરનગરમાં બિમારી સબબ આધેડ અને યુવાને દમ તોડયો શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે બેભાન હાલતમાં…
View More શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોતરોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસ
મનપાના આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી મચ્છર ઉત્પત્તિ સબબ 587 આસામીઓને નોટિસ અને રૂા. 6150નો દંડ ફટકાર્યો શિયાળાની શરૂઆત થઈ ચુકી…
View More રોગચાળો બેકાબૂ: ડેન્ગ્યુ-તાવના નવા 1043 કેસરાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયો
રાજકોટ જિલ્લામાં આતંક મચાવનાર તસ્કર ટોળકીના સભ્યને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રાજકોટ જિલ્લાની સાત ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ટોળકીએ અગાઉ રાજકોટ ઉપરાંત…
View More રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવનાર તસ્કર ટોળકીનો સભ્ય પકડાયોરાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબો સહિત જવાબદારો સામે પગલાં ભરો: એડવોકેટ
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો, રાજકારણીઓ અને અલગ અલગ ક્ષેત્રના લોકો મેદાને ઉતરી રહ્યા…
View More રાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબો સહિત જવાબદારો સામે પગલાં ભરો: એડવોકેટહૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધાસિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિ
શહેરની સિવિલ હોસ્પિટલની લોબીમાંથી અર્ધનગગ્ન હાલતમાં મળેલા દર્દીની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની બનાવેલી તપાસ સમિતિએ રીપોર્ટ તૈયાર કરી…
View More સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિજિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા
રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં…
View More જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયાનાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક
રાજકોટ નાગરિક સહકારી બેન્કની 28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મામા અને ભાણેજની યોજાયેલ ચર્ચાસ્પદ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે વિજય મેળવ્યા બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની પસંદગીની…
View More નાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠકડો.રાવલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે પ્રથમ વખત શોધાઇ એલ આકારની ઇન્સિઝન ટેક્નિક
શહેરની જાણીતી પ્રાઇમ હોસ્પીટલનાં ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડો.કે.કે. રાવલ દ્વારા અન્નનળીના જટીલ ઓપરેશન- સર્જરી પાર પાડીને દર્દીને રીતસરની રાહત આપી નવું જીવનદાન બક્ષ્યું હોવાની વિગતો મળી…
View More ડો.રાવલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે પ્રથમ વખત શોધાઇ એલ આકારની ઇન્સિઝન ટેક્નિક