હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા…
View More કુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડોrajkot
અગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતી
25 મે 2024ના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી લકવો થઇ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા દ્વારા છેલ્લા પખવાડિયામાં જુદા જુદા સંવર્ગોમાં…
View More અગ્નિકાંડથી દાઝેલા કોર્પોરેશનને ફરી બેઠું કરવા કવાયત: સાત ફાયરમેન સહીત 71ની ભરતીમિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરી
1 એપ્રિલથી 31 ડીસે. સુધીમાં કુલ 330.34 કરોડની વસુલાત રાજકોટ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 5-મિલકતોને સીલની કાર્યવાહી…
View More મિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરીશનિવારે ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભ પહેલાં તૈયારીઓનો ધમધમાટ, ગાંધીનગરથી ટીમો જોતરાઇ
સીએમ અને એચએમના આગમન પહેલાં કલેકટર તંત્ર ઊંધા માથે રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 2025 3.0‘સ્ત્રનો શુભારંભ ખાતે એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે ચાર જાન્યુઆરીના…
View More શનિવારે ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભ પહેલાં તૈયારીઓનો ધમધમાટ, ગાંધીનગરથી ટીમો જોતરાઇવેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયા
રાજકોટ શહેરના મોરબી રોડ કરાવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડા વસવાટ કરતા…
View More વેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયાવડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગાર
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતા રહેવાસીઓ બાથરૂમ ફિટિંગ, બાંધકામ, બધે જ લોટ-પાણી ને લાકડાંના કારણે પડ્યા પોપડા, ઠેરઠેર પાણીની ધારા સેફટીડોર-કોમ્યુનિટિ હોલ જ ગાયબ,…
View More વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ લાઇટ હાઉસ બન્યો નર્કાગારમોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યું
પોલીસમાં ઘરફોડ ચોરીનો અલગથી ગુનો નોંધાયો, આઠથી નવ તોલા સોનું કબજે લેવા તજવીજ રાજકોટ શહેરના યુનિર્વસીટી રોડ પર આવેલા આઇનગરમા રહેતા આધેડના મકાનમાથી મોબાઇલની ચોરી…
View More મોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યુંરણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતસન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસ
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જાણીતી રેસ્ટોરાં સન્ની પાજી ઢાબા સરકારી ઞકઈ જમીન પર રેસ્ટોરન્ટ ઉભું કરી દેવામાં આવ્યું હતું જેને તાલુકા મામલતદાર દ્વારા…
View More સન્ની પાજી ઢાબાની જમીન રહેણાંક હેતુની નીકળતા શરત ભંગની નોટિસવ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી
શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ…
View More વ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી