16322ના નામ કમી, 16425ની માહિતીમાં ફેરફાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024…
View More રાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પારrajkot
શરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસ
મનપાના આરોગ્ય વિભાગમાં ડેન્ગ્યુ 1, મેલેરિયા 1, ટાઈફોઈડ 2 અને ઝાડા-ઊલટીના 156 દર્દી નોંધાયા, મચ્છર ઉત્પત્તિ સબબ 327 એકમોને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર…
View More શરદી-તાવનો ઉપાડો : 1855 નવા કેસદુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 03/01/2025 થી 04/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More દુકાનો પાસે ગંદકી કરતા વધુ 80 વેપારીઓને રૂપિયા 19,300નો દંડમનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલ
રહેણાંકના 3 નળ જોડાણ કટ, રૂા. 19.71 લાખની વસુલાત મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પૂરુ થવાને હવે ઓછો સમય હોય મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ…
View More મનપાની રિકવરી ઝુંબેશ યથાવત, બાકીદારોની વધુ 7 મિલકત સીલજયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
દિયર જોઇ જતા જીવ બચી ગયો: સારવારમાં ખસેડાઇ શહેરના ભયવતીપરામાં જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે દિયર જોઇ જતા…
View More જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસશ્રીનાથદ્વારાથી પધારેલ ધ્વજાજીનું ભવ્ય સ્વાગત સાથે દિવ્ય ધર્મયાત્રા
અમીન માર્ગ પર ડુંગર દરબારથી 1કિ.મી લાંબી અદ્ભૂત આકર્ષક શોભાયાત્રાથી ધ્વજાજીનું સામૈયું: સમગ્ર વૈષ્ણવો, દરેક સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો શોભાયાત્રામાં જોડાશે: ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More શ્રીનાથદ્વારાથી પધારેલ ધ્વજાજીનું ભવ્ય સ્વાગત સાથે દિવ્ય ધર્મયાત્રાન્યારામાં 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો અને ગૌચર પર ભૂમાફિયાઓ દ્વારા કરવામા આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે જે કામગીરી અંતર્ગત આજે જામનગર રોડ પર…
View More ન્યારામાં 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇસૌરાષ્ટ્ર એટલે પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર હીર : મુખ્યમંત્રી
રાજયના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ અને અગ્રગણ્ય સંગઠન પૈકીનું 70 વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
View More સૌરાષ્ટ્ર એટલે પથ્થરને પાટુ મારી પૈસા કમાનાર હીર : મુખ્યમંત્રીસબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલ
જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ હોવા છતા અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઇલ, ફાકી, બીડી મળી આવે છે. કેદીઓ દ્વારા અંદરનો વીડિયો ઉતારી વાઇરલ કરવાના કિસ્સા અનેકવાર સામે…
View More સબ જેલમાં કેદીઓનો સીનસપાટાનો વીડિયો વાઇરલએઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં રહેતી અને એમ્સ હોસ્પિટલમાં તબીબી અભ્યાસ કરતી છત્તીસગઢની છાત્રાએ તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબીબી છાત્રાને તાત્કાલિક સારવાર…
View More એઇમ્સની તબીબી છાત્રાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ