શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા ઘણા સમયથી અવાજ કરતા સાયલેન્સર વાળા મોડીફાઈવ બુલેટ સામે ઝુંબેશ શરૂ કરી આવા મોડીફાઈવ સાયલેન્સર વાળા બુલેટના સાયલેન્સરને કબ્જે કર્યા હતાં.…
View More 350 ઘોંઘાટિયા સાઈલેન્સર ઉપર બુલડોઝર ફેરવી દેતી પોલીસrajkot
મનપાએ સીલિંગનો ધોકો પછાડી રૂા.34.29 લાખની વસૂલાત કરી
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશ અતંગર્ત આજે વધુ પાંચ મીલ્કત સીલ કરી બે જળ જોડાણ કાપી એક આસામીને જપ્તીની નોટીસ ફટકારી સીલીંગનો ડર…
View More મનપાએ સીલિંગનો ધોકો પછાડી રૂા.34.29 લાખની વસૂલાત કરીGIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
લોધિકાના માખાવડમાં 21 એકર જમીન પર પ્લોટિંગ અને ખેતી શરૂ કરી દેવાયેલ અગાઉ માથાકૂટના કારણે ટીમ પરત ફરી હતી, આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર…
View More GIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાશાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ
શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…
View More શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડરાજકોટમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં મંગેતરે તેની પિતરાઇ બહેન પર એસિડ ફેંકયું
શહેરના કુવાડવા રોડ નવાગામ પાસે આવેલા સોખડા ગામે રહેતા વર્ષાબેન નામની મહિલાએ પોતાના સગા કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પોતાની જ્ઞાતિના પ્રકાશ…
View More રાજકોટમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં મંગેતરે તેની પિતરાઇ બહેન પર એસિડ ફેંકયુંજેતપુરના સુરવો ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો, ત્રણ શખ્સો ઝડપાયા
મહિલા ફરાર : દેશી દારૂ સહિત 1.54 લાખનો મુદ્દામાલ કબજે લેતી જેતપુરના ચારણ સમઢિયાળા ગામની સીમમાં સુરવો ડેમના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગ્રામ્ય…
View More જેતપુરના સુરવો ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો, ત્રણ શખ્સો ઝડપાયારાજકોટમાં પ્રેમાલાપ કરતા પ્રેમીને પ્રેમીકાના પિતાએ છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યો
ઉપલેટાથી મળવા આવેલો પરિણીત પ્રેમી પરિણીતા સાથે હોલમાં હતો ત્યારે આવી ચડેલા ઙૠટઈકના નિવૃત્ત કર્મીએ ખેલ્યો ખૂનીખેલ રંગીલું રાજકોટ રક્તરંજીત બન્યું હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં…
View More રાજકોટમાં પ્રેમાલાપ કરતા પ્રેમીને પ્રેમીકાના પિતાએ છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યોપરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં વિકાસના કામોની સાત દરખાસ્તને મંજૂરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 175ની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી. નવા ચેરમેન તુષાર સુમેરાએ…
View More પરાપીપળિયા ટીપી સ્કીમ-76/1 અને 76/2ના ડ્રાફ્ટને મંજૂરીનવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયા
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ જ રહી છે અને આજે અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ…
View More નવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયામાંડા ડુંગર પાસેથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયો
140 લિટર દેશી દારૂ સહિત 89 હજારનો મુદ્દા માલ કબજે રાજકોટના માંડા ડુંગર પાસે પીસીબીની ટીમે દરોડો પાડી 28000ના 140 લિટર દેશી દારૂ ભરેલી રીક્ષા…
View More માંડા ડુંગર પાસેથી દેશી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયો