પત્ની અને મિત્ર દંપતી સાથે ગયેલા આધેડે સારવારમાં દમ તોડયો; એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ રાજકોટ લવાયો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પોતાની પત્ની અને મિત્ર…
View More મહાકુંભમાં રાજકોટના કોન્ટ્રાકટરનું શ્ર્વાસ ચડવાથી મૃત્યુrajkot
100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશે
હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા માટે તમામ શરતોનું પાલન થશે તો જ મંજૂરી આપવાનું સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના મુદ્દે…
View More 100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશેસગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં આવેલા ઢેબર રોડ ઉપર રહેતા પરિવારની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને અદાલતે આરોપીને 20 વર્ષની સજા અને રૂૂ.22 હજારનો દંડ તેમજ…
View More સગીરા પર દુષ્કર્મ આચરનાર મુખ્ય સૂત્રધારને 20 વર્ષ અને મદદગારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટકોર્પોરેશનના બજેટમાં મહેસૂલી આવક રૂા. 1208 કરોડ, બાકીના 1750 કરોડની આવકનો આધાર સરકારી ગ્રાન્ટ અને જમીન વેચાણ
વિવિધ વેરા પેટે રૂા. 615 કરોડ અને અન્ય જકાત ગ્રાન્ટ પેટે રૂા. 147.56 કરોડની આવક થશે, રૂા. 740 કરોડની જમીનો વેચીને બે છેડા ભેગા કરાશે…
View More કોર્પોરેશનના બજેટમાં મહેસૂલી આવક રૂા. 1208 કરોડ, બાકીના 1750 કરોડની આવકનો આધાર સરકારી ગ્રાન્ટ અને જમીન વેચાણ30 એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ શરૂ કરોે
રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 30 એપ્રિલ સુધી રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ થશે. આ અંતર્ગત…
View More 30 એપ્રિલ સુધીમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ શરૂ કરોેશ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂૂ.23.10 લાખ વળતર પેટે…
View More શ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલયોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુરૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું
શહેરમાં રૈયા ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધુંભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડના પેસથી પોલીસે દરોડો પાડી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા. 7.94 લાખનો મુદ્દામાલ…
View More ભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ
રાજકોટ શહેરના ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમા ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામના કારખાના પાસે કારખાનેદારના કારીગર સાથે એક શખ્સે માથાકુટ કરી અને બાદમા ત્યાં પાર્ક કરેલા…
View More ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ