રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન…
View More મફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !rajkot news
સાઇકલ શેરિંગ પ્રોજેકટ કાટમાળમાં ફેરવાઈ ગયો !
લોકો સાઇકલ ફેરવે અને તંદુરસ્ત રહે તેવા હેતુથી શરૂ કરાયેલ યોજનાને લોકોએ જ તિરસ્કારી રાજકોટમાં દસ વર્ષ પહેલા ભારે ઉત્સાહબેર શરૂ કરાયેલ સાયકલ શેરિંગ પ્રોજેકટ…
View More સાઇકલ શેરિંગ પ્રોજેકટ કાટમાળમાં ફેરવાઈ ગયો !રાજપરાની સીમમાં મંદિરમાં ઘૂસી મહંત ઉપર હુમલો : 20 હજારની લૂંટનો આરોપ
કોટડાસાંગાણીના રાજપરા ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિરમાં મધરાત્રે અજાણ્યા શખ્સોએ ઘુસી મહંત ઉપર છરી વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત મહંતને સારવાર માટે રાજકોટ…
View More રાજપરાની સીમમાં મંદિરમાં ઘૂસી મહંત ઉપર હુમલો : 20 હજારની લૂંટનો આરોપરાજકુમાર કોલેજ સામે ફીના મામલે વાલીઓનો મોરચો
ખોટા ખર્ચા ઉધારી ખોટા ઓડિટ રિપોર્ટ એફ.આર.સી. સમક્ષ રજૂ કરાતા હોવાનો ગંભીર આક્ષેપ દરેક ટ્રસ્ટીઓને મીટીંગ માટે એક લાખ રૂપિયાનુ તોતીંગ મહેનતાણુ, સંસ્થાના વાહનોનો વ્યક્તિગત…
View More રાજકુમાર કોલેજ સામે ફીના મામલે વાલીઓનો મોરચોકાથરોટા ગામની સીમમાં વીડીમાં જુગાર રમતા ચાર પતાપ્રેમી ઝબ્બે
રાજકોટ તાલુકાના કાથરોટા ગામની સીમમાં વીડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે. જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ…
View More કાથરોટા ગામની સીમમાં વીડીમાં જુગાર રમતા ચાર પતાપ્રેમી ઝબ્બેમુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજકોટ પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અગાઉ તેઓ ગુરુવારના રોજ રાજકોટ આવવાના હતા, પરંતુ હવે તેઓ શુક્રવારે, 6 જૂનના રોજ સાંજે 5…
View More મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્તરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More રામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજામનપા સંચાલિત શાળાઓમાં બોર રિચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતા મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.03/06/2025, મંગળવારના રોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના ઈ.જ.છ. ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા, વહી જતા વરસાદી…
View More મનપા સંચાલિત શાળાઓમાં બોર રિચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતા મેયરકાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરો, જવાબદારો સામે કાર્યવાહી કરો
રાજકોટમાં આજે બપોરે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, રાજકોટની બેઠક મળી હતી. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શાળાનોના શૈક્ષણિક અને…
View More કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરો, જવાબદારો સામે કાર્યવાહી કરોગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું
વિધવા પેન્શન માટે બેંકે ગયેલા વૃદ્ધાને જ્યુસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો ગોંડલમાં વિધવા સહાય માટે પેન્શન લેવા બેંકે…
View More ગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું