શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામે ચારિત્રની શંકાના આધારે મહિલાની હત્યાના ગુનામાં જેલ વાલે રહેલા રવિ નવઘણ સિંધવને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો…
View More રાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં સૂત્રધારને જામીન મુક્ત કરતી હાઇકોર્ટrajkot news
રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશ
લોકમેળા સમિતિની બેઠક યોજી સ્થિતિની કરી સમીક્ષા: સાંજે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક, નકકર પરીણામ નહીં આવે તો વૈકલ્પિક વિચારણા કરવા સૂચના રાજકોટનાં લોકમેળામા આકરા નિયમો…
View More રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશપનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ
ભેળસેળિયા તત્વોને રૂા. 1.96 લાખનો દંડ કરી ફરી ગોરખધંધા કરવા માટે છોડી મુકાયા: અતુલ બેકરીમાં ફરિયાદના પગલે ચેકિંગ મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ…
View More પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલસ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે
રૂા. 39.67 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ ટૂંક સમયમાં શરૂ થશે, 10.05 મીટરનો કેરેજવે તથા સ્ટ્રોર્મ વોટર અને કલવર્ટ સહિતના કામ માટે કોન્ટ્રાક્ટ અપાયો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ…
View More સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશેરાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ
રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એસઓજીની ટીમે 100 રૂપિયાની 17 જાલી નોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ કરી હતી. પકડાયેલ પત્રકાર અગાઉ…
View More રાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડરાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23.40 લાખની છેતરપિંડી
ગત વર્ષે ભારે-વરસાદને કારણે લોકમેળો રદ થતા ટેન્ડર મેળવનાર શખ્સે સરકારે આપેલી રકમ પરત ન કરી રાજકોટમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ થતા…
View More રાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23.40 લાખની છેતરપિંડીરાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયો
થાઈલેન્ડથી મંગાવેલ હાઈબ્રીડ ગાંજાનું પાર્સલ લેવા બોગસ આધારકાર્ડ બનાવી આવેલા રાજકોટના યુવક અને મિત્રની પૂછપરછ સૌરાષ્ટ્રમાં વિદેશથી હાઈબ્રીડ ગાંજા મંગાવી વેપાર કરતી સીન્ડીકેટનો પર્દાફાશ થાય…
View More રાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયોહૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા
પ્રસુતિના ચાર દિવસ બાદ બેભાન હાલતમાં ઢળી પડેલી પરિણીતાના મોતથી નવજાત બાળકે માતાની મમતા ગુમાવી રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં…
View More હૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયાતાવ-શરદી-ઉધરસના 1837 કેસ, કમળાએ યુવકનો ભોગ લીધો
ચોમાસા સાથે રોગચાળો પણ જામ્યો, ગંદકી અને સફાઇ મુદ્દે બેદરકારી 267 આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારાઇ; 28 મિલકતદારોને રૂા.14800નો દંડ એક જ અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં…
View More તાવ-શરદી-ઉધરસના 1837 કેસ, કમળાએ યુવકનો ભોગ લીધોબેટી નજીકનો પૂલ જર્જરિત, 20 ગામના લોકો પર જોખમ
8.20 કરોડની રકમ મંજૂર થવા છતા કામગીરી નહીં શરૂ કરતા રોષ: અનેક વખત રજૂઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન રાજકોટના બેટી-પારેવાળા ગામ નજીક વર્ષો…
View More બેટી નજીકનો પૂલ જર્જરિત, 20 ગામના લોકો પર જોખમ