નાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડ

શહેરના નાના મવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની નાર્કોટીક્સ સેલની ટીમે બાતમીને આધારે દરોડો પાડી 67750 ની કીમતના 1 કિલો…

View More નાના મવા આવાસ યોજના ક્વાર્ટર SOGનો દરોડો, 1 કિલો ગાંજા સાથે પેડલરની ધરપકડ

પુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યો

પૂસ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ યોજનામાં રહેતા અને ક્લર કામની મજૂરી કરતા પીન્ટુભાઈ ગોવિંદભાઈ રાઠોડ(ઉ.37)ને તેમના પત્નીના કૌટુંબિક મામા નરસિંહ કલાભાઈ પરમાર(ઉ.30,રહે.નાનામવા જકાતનાકા…

View More પુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યો

કારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો

માલવિયાનગર સોસાયટીનો બનાવ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ભેદ ઉકેલવા તપાસ પ્રદ્યુમન ગ્રીન સી ટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારના માલવીયાનગર સોસાયટીમાં એકલા રહેતા માતાની દેખરેખ માટે રાખેલી કેરટેકર…

View More કારખાનેદારની બીમાર માતાની દેખરેખ રાખતી યુવતીએ ઘરમાંથી 11.20 લાખનો હાથ માર્યો

મુસાફરનું ચાંદીનું કડલુ ચોરી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈ

વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધનું ચાંદીનું કડલુ ચોરી કરનાર ચાર શખ્સોની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલશે ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ…

View More મુસાફરનું ચાંદીનું કડલુ ચોરી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈ

ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોત

લોહાનગરના પ્રૌઢા ચાલીને ચા પીવા જતા હતા ને વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટ્યો શહેરના ગોંડલ રડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. લોહાનગરમાં…

View More ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોત

વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ

રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ…

View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ

મેટોડામાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ…

View More મેટોડામાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી, ગુરુદ્વારામાં ભજન-કિર્તન

શીખ ધર્મના પ્રથમ ગુરૂ, ગુરૂનાનક દેવજીની 556મી જન્મ જયંતિ આજે રાજકોટ સહીત દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ગુરૂનાનક જયંતિને ગુરૂ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે…

View More ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી, ગુરુદ્વારામાં ભજન-કિર્તન

કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણી

અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના પ્રદેશ નેતાઓ જોડાશે, 13મીએ દ્વારકામાં સમાપન ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં? પાક વીમા…

View More કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણી

માતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુ

રાજકોટ શહેરના આજી વસાહત પાસે ખોડીયારનગરમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બે માસના નવજાત પુત્રને દૂધ ફેફસામાં ચડી ગયું હતું અને થોડીવારમાં જ તે બેભાન થઈ…

View More માતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુ