રાષ્ટ્રીય9 months ago
WFI વિવાદ વચ્ચે કુસ્તીના અખાડામાં કૂદ્યા રાહુલ ગાંધી, બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે (27 ડિસેમ્બર) વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા. અહીં રાહુલ વીરેન્દ્ર આર્ય અખાડા ગયાં અને બજરંગ પુનિયા...