આજે સંસદની કાર્યવાહી શરૂૂ થયા પછી તરત જ લોકસભા સ્થગિત કરવામાં આવી હતી કારણ કે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ અને સરકારને ફળદાયી ચર્ચા માટે…
View More રાહુલ ગાંધી ભાગો મત: ઝારખંડ મુદ્દે NDA આક્રમક, વિપક્ષી નેતા સામે દેખાવોrahul gandhi
ઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન અને સદનના અપમાનનું નોટિસ આપ્યું છે. આ નોટિસ 29 જુલાઈના રોજ રાહુલ…
View More ઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર Gen Zને ધમકાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા…
View More ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહારઅમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગ
લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન બીજા દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું . તેમણે સીધા ગૃહમંત્રી અમિત શાહ…
View More અમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગ‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહાર
દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજે બપોરે 3:30 વાગ્યે ‘કોકરોચ’ અને સરકારી પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાવાની છે. આ…
View More ‘મોદી ભૂતકાળ, તેઓ ભવિષ્ય સામે લડી શકતા નથી’ રાહુલ ગાંધીનો સરકાર પર શાબ્દિક પ્રહારકોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયો
આંદોલન હાથમાંથી સરી ન જાય એટલે પ્લાન બદલ્યો: કોકરોચ પાર્ટીના વિરોધ પરથી ધ્યાન ભટકાવવાનો આપનો આક્ષેપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી માટે સંસદ…
View More કોકરોચ પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કર્યું : પીએમ નિવાસસ્થાન બહાર તાબડતોબ ધરણાંનો કાર્યક્રમ ગોઠવાયોવિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષ
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂૂ થયા પછી બંને ગૃહો વારંવાર સ્થગિત થઈ રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ પછી મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી…
View More વિદ્યાર્થીઓ પર ક્રુરતા: સંસદમાં ચર્ચા માગતો વિપક્ષકાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયો
મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમયથી ચાલતો અને હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ આખરે ગુરુવારે એક સૌહાર્દપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચ્યો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યના ભૂતપૂર્વ…
View More કાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયોકોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વાર
શિક્ષણ મંત્રાલયના બજેટ જેટલો 1.32 લાખ કરોડનો ખર્ચ NEETની તૈયારીમાં થાય છે પણ સરકારના વાંકે જિંદગી બગડે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ અને…
View More કોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વારપેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી
કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક…
View More પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી