પોરબંદરના ખારવા સમાજના અગ્રણી અને વહાણ માલિક ભીખુભાઈ વેલજી લોઢારીનું વધુ એક માલવાહક વહાણ નહયાનથ સમુદ્રમાં ક્રેશ થઈને ડૂબી ગયું, જેના કારણે લગભગ 6 કરોડ…
View More પોરબંદરના દરિયામાં વહાણ તૂટી પડયું, 13 ખલાસીનો બચાવPorbandar
પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત
પોરબંદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવનનોને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ…
View More પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત‘દાદા’ને રિલ્સનું ભૂત વળગ્યું પોલીસે એકશન લેતા માફી માગી
આજકાલ રીલ બનાવી ફેમસ થવાનો મોહ વધતો જાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાને રીલ બનાવવાનો નશો ચઢ્યો છે. પોરબંદરના ધરમપુરમાં એક વૃદ્ધે રીલ બનાવવા રસ્તા…
View More ‘દાદા’ને રિલ્સનું ભૂત વળગ્યું પોલીસે એકશન લેતા માફી માગીપોરબંદરના જંગલ વિસ્તારમાં ભભૂકેલી ભયાનક આગ
પોરબંદરના જંગલ વિસ્તારમા આજે બપોરે અચાનક આગ ફાટી નિકળતા અને આ આગ 4 કિલોમીટર વિસ્તારમાં ફેલાઇ જતા સાવચેતીના ભાગરૂપે બિરલા કોલોનીમા આવેલી સ્કૂલ બંધ કરવામા…
View More પોરબંદરના જંગલ વિસ્તારમાં ભભૂકેલી ભયાનક આગપોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં…
View More પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલોપોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીર
પોરબંદરના એસ.ટી.ડેપો સામે આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક નજીક હડકાયા કૂતરાએ 1 ભિક્ષુક મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવાનને આઈ. સી.…
View More પોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીરપોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇ
પંજાબના શાશા શુભમ અમરીશકુમાર ગુપ્તા, મધુ શુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી, સંદિપ વેદ પાંડે તથા ઉતર પ્રદેશનો તરુણ છાબડા નામના આરોપીઓએ ઠગાઈ કરી…
View More પોરબંદરમાં હોલિડે કંપનીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી 60.50 લાખની ઠગાઇપોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટપોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયારપોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ
ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન…
View More પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ