અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોPolitics
ઉપલેટામાં ભાજપે 10-10 લાખ રૂપિયા આપી કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવ્યા : વસોયા
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે પરંતુ આ પહેલા ભાજપ અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં…
View More ઉપલેટામાં ભાજપે 10-10 લાખ રૂપિયા આપી કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવ્યા : વસોયાકચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે હડકંપ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં કોંગ્રેસના એક ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં…
View More કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ભાજપમાંથી મુખ્યમંત્રી-પાટીલ-માંડવિયા-રૂપાલા-નીતિન પટેલ અને કોંગ્રેસમાંથી શક્તિસિંહ-અમિત ચાવડા-જગદીશ ઠાકોર-ધાનાણી સહિતના નેતાઓ મેદાને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી…
View More ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેરચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર…
View More ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. અભિભાષણ દરમિયાન પીએમએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.…
View More ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદીમારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત રવિવારે કડી તાલુકાના ડેરણ ગામે એક કાર્યક્રમમાં રાજકરણમાં દલાલો વધી ગયાનુ અનેભ ભાજપના નામે…
View More મારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાત
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી, અર્ધ-સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં મરાઠી બોલવું ફરજિયાત…
View More મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાતમહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયા
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારની અંદર સંઘર્ષના અહેવાલો વધી રહ્યા છે, ખાસ કરીને મહત્વની બેઠકોમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ગેરહાજરીને કારણે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકોમાં શિંદેની…
View More મહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયાદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી