ભાજપાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ પક્ષીય કાર્યક્રમમાં જોડાયેલ સરકારી વેતન અને સુવિધા મેળવતા વરિષ્ઠ તબિબો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિએ કરેલ નિયમોના ઉલ્લંઘન અંગે મહામહિમ…
View More ભાજપના રાજકીય કાર્યક્રમોમાં જીટીયુના કુલપતિની હાજરીથી કોંગ્રેસ કાળઝાળPolitics
પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યા
ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામોની જાહેરાત થતાની સાથે જ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે.…
View More પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યા‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ભાષણ આપ્યું હતું. લાંબી ચર્ચા પછી તેમણે ગૃહને સંબોધન કર્યું હતું. રાહુલે માત્ર અમેરિકા પર જ…
View More ‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામું
કડદા પ્રથા આંદોલનના પ્રણેતાએ અચાનક જ મેદાન છોડતાં સ્થાનિક રાજકારણમાં સન્નાટો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે. પાર્ટીના…
View More ‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામુંગધેડા પર ‘વોટચોર’ની યાત્રા
ચૂંટણી પંચ દ્વારા સર અંતર્ગત મતદાર સુધારણા યાદી કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા…
View More ગધેડા પર ‘વોટચોર’ની યાત્રાચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ
કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક…
View More ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટબચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણય
ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા એક કડક નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમાજે તાજેતરમાં જ બનાવેલ બંધારણ મુજબ, લગ્ન પ્રસંગમાં…
View More બચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણયવ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્ર
રાજકીય પક્ષા-પક્ષી ભૂલી એક મંચ પર આવવા આહ્વાન, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવા, ધર્મગુરુઓ, સામાજિક આગેવાનોને મેદાનમાં આવવા અપીલ ગુજરાતમાં દારૂૂ,…
View More વ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્રરાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEO
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ…
View More રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEOસરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલ
સંસદમાં બોલવા નહીં દેતા રાહુલ ગાંધી આકરા પાણીએ, 4 માસથી અટકેલી ડીલ રાતોરાત કેવી રીતે થઇ?, અદાણીને બચાવવા શરતો સ્વીકારી લીધાનો આરોપ અમેરિકા-યુરોપ સાથે કરેલા…
View More સરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલ